#Remove_Fix_Pay_Gujarat
માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના હોય ત્યારે આટલા લાંબા સમયની ફિક્સપગારની નીતિ માનનીય નરેન્દ્રમોદી સાહેબને નહિ જ ગમતી હોય એવી આશા ગુજરાતના કર્મચારીઓ રાખી રહ્યા છે તેથીરાજ્ય સરકાર આ બાબત પર ધ્યાન આપે એવીઆશા રાખીએ.@CMOGuj@PMOIndia@Bhupendrapbjp

अन्य राज्य कर्मचारियों के वेतन की तुलना में गुजरात में सबसे कम वेतन।
5 साल तक फिक्स सैलरी 31340/-.
महात्मा गांधी और सरदार पटेल के राज्य को अभी तक ऐसे अनुचित नियमों से आजादी नहीं मिली है।
#Freedom_from_Fixpay_Gujarat#Remove_Fix_Pay_Gujarat_2023

Salary of Gyan Sahayak will be hiked every two years...Currently contract base and outsourcing employees also get 7 to 10% hike every year!!!
When government fixed pay employees do not increase the salary of a single rupee?! Why so?!
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@PMOIndia
ગુજરાત રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ પણ કોન્ટ્રાક્ટ બેઝ અને નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરી રહ્યા છે છતાં પણ એમના પગારા વધારાની બાબતમાં આટલો બધો ભેદભાવ સરકાર કેમ રાખી રહી છે એની કંઈ ખબર પડતી નથી!!!????
@CMOGuj@CRPaatil@KanuDesai180@irushikeshpatel#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj
ભારતના અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં કોઈપણ રાજ્યમાં ફિક્સ પગારની નીતિ નથી.... અને નીતિ છે તો પણ તે ટૂંકા ગાળા માટેની છે...
જ્યારે આપણા વિકાસશીલ મોડેલ સ્ટેટ ગુજરાતમાં વર્ષોથી 5 વર્ષની ફિક્સ પગારની નીતી ગુજરાતના યુવાનોનુ ભયંકર આર્થિક શોષણ કરી રહી છે.
Induction Training for Gujarat State GST Inspectors commencing from tomorrow. NACIN Vadodara welcomes all newly recruited Inspectors. Below is the schedule of the training. @nacincbic@cbic_india
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1@GujaratHistory