માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના જનકેન્દ્રિત નેતૃત્વના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ મહેસાણાના સીએ અને શિક્ષણવિદ્ શ્રી અશ્વિનભાઈ યાજ્ઞિકજી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી.
આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના અર્થતંત્ર ક્ષેત્રે આવેલા ઐતિહાસિક સુધારાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનકારી નિર્ણયો અંગે સંવાદ સાધ્યો.
#12YearsofSeva
आज सांगानेर में आयोजित शहरी सेवा शिविर का निरीक्षण कर आमजन से संवाद किया तथा प्रदेशभर में संचालित विभिन्न जनकल्याणकारी योजनाओं के संबंध में नागरिकों से फीडबैक लिया। साथ ही पात्र लाभार्थियों को पट्टे एवं विभिन्न योजनाओं के अंतर्गत चेक वितरित किए।
इस अवसर पर संबंधित अधिकारियों को निर्देश दिए कि प्रत्येक परिवेदना का समयबद्ध, गुणवत्तापूर्ण एवं संवेदनशील निराकरण सुनिश्चित किया जाए। जनसमस्याओं का त्वरित समाधान ही सुशासन का मूल आधार है और हमारी सरकार इसी प्रतिबद्धता, जवाबदेही एवं जनसेवा की भावना के साथ कार्य कर रही है।
President Droupadi Murmu met a group of artists of traditional miniature art forms of India and witnessed their work at Rashtrapati Bhavan. Eleven artists staying at Rashtrapati Bhavan under its Artists-in-Residence programme displayed different art forms such as Rajasthani, Pahari, Guler, Kangra etc. The Artists-in-Residence programme is a celebration of the spirit of India’s artistic traditions, reaffirming the important role of living art traditions in preserving cultural identity and inspiring future generations.
आज उत्तर प्रदेश के आगरा एवं फिरोजाबाद जनपदों में जल जीवन मिशन के अंतर्गत संचालित विभिन्न परियोजनाओं का स्थलीय निरीक्षण एवं समीक्षा की।
प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में प्रत्येक ग्रामीण परिवार तक स्वच्छ एवं सुरक्षित पेयजल पहुंचाने के लक्ष्य की प्राप्ति हेतु परियोजनाओं का समयबद्ध एवं गुणवत्तापूर्ण क्रियान्वयन अत्यंत आवश्यक है। समीक्षा के दौरान अधिकारियों को निर्देश दिए गए कि कार्यों की गुणवत्ता सुनिश्चित करते हुए सभी परियोजनाओं को निर्धारित समयसीमा में पूर्ण किया जाए।
इस अवसर पर उत्तर प्रदेश सरकार के मंत्री श्री स्वतंत्र देव सिंह जी, भारत सरकार के राज्य मंत्री एवं सांसद श्री एस. पी. सिंह बघेल जी, सांसद श्री राजकुमार चाहर जी, जल शक्ति मंत्रालय तथा उत्तर प्रदेश सरकार के वरिष्ठ अधिकारी उपस्थित रहे।
Spolu s premiérom Ficom som položil veniec k Hrobu neznámeho vojaka ako prejav úcty k odvahe, obetavosti a neochvejnému duchu tých, ktorí položili svoje životy za slobodu Slovenska.
@RobertFicoSVK
डबल इंजन सरकार जो बोलती है, वह करके दिखाती है।
यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी की प्रेरणा एवं अन्नदाता किसानों के योगदान का प्रतिफल है कि आज भारत के सबसे अधिक संभावनाओं वाले नोएडा अंतरराष्ट्रीय हवाई अड्डा, जेवर से कमर्शियल फ्लाइट का शुभारंभ हुआ।
इस अवसर पर हवाई अड्डे के निर्माण हेतु भूमि समर्पित करने वाले किसान बहनों-भाइयों के प्रथम उड़ान से लखनऊ आगमन पर उनका स्वागत कर आत्मीय संवाद किया।
सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का अभियान निरंतर आगे बढ़ता रहेगा।
प्रदेश वासियों को हृदय से बधाई, जेवर विधान सभा क्षेत्र के माननीय विधायक श्री धीरेन्द्र सिंह जी का धन्यवाद एवं अन्नदाता किसानों का अभिनंदन।
@DhirendraGBN
📍 प्रतापगढ़
"12 साल विश्वास के, विकास के और जनकल्याण के"
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में सेवा, सुशासन एवं गरीब कल्याण के सफल 12 वर्ष पूर्ण होने के उपलक्ष्य में माननीय राजस्व मंत्री श्री @HemantMeenaBJP जी के साथ केंद्र सरकार की जनकल्याणकारी योजनाओं की प्रदर्शनी का अवलोकन किया, शहरी जनकल्याण सेवा शिविर का निरीक्षण किया तथा विभिन्न विकास कार्यों एवं महिला एवं बाल विकास विभाग भवन के लोकार्पण कार्यक्रम में सम्मिलित हुआ।
साथ ही वृक्षारोपण कार्यक्रम एवं नारी शक्ति चौपाल में सहभागिता कर मातृशक्ति के साथ आत्मीय संवाद किया। इस दौरान महिलाओं के सशक्तिकरण, जनकल्याणकारी योजनाओं के प्रभाव, पर्यावरण संरक्षण एवं विकसित भारत के संकल्प पर सार्थक चर्चा हुई।
उपस्थित नागरिकों ने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हुए ऐतिहासिक विकास कार्यों, जनकल्याणकारी योजनाओं एवं गरीब कल्याण के लिए आभार एवं धन्यवाद व्यक्त किया।
इस दौरान जिलाध्यक्ष श्री महावीर सिंह कृष्णावत जी सहित पार्टी पदाधिकारीगण जनप्रतिनिधिगण एवं कार्यकर्तागण उपस्थित रहे।
"सेवा, सुशासन, नारी सम्मान और जनकल्याण, यही विकसित भारत की मजबूत पहचान है।"
#12साल_बेमिसाल
#12YearsOfSeva
#ViksitBharat
#NariShakti
#EkPedMaaKeNaam
#Pratapgarh
વાવ સ્થિત શ્રી હિંગળાજ માતાજીના મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા.
તેમજ શહેરમાં આવેલ તળાવની ચાલતી બ્યુટિફિકેશન કામગીરીને નિહાળી અહીં સ્થાપિત ભગવાન મહાદેવની ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા.
PM @narendramodi held an excellent meeting with PM @RobertFicoSVK, during which India and Slovakia elevated their ties to a Comprehensive Partnership.
The leaders discussed cooperation in AI, railways, green technology, space, automobiles, digital technology and advanced manufacturing. They noted that the India-EU Free Trade Agreement will provide fresh momentum to bilateral ties.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઇમેજને વ્યાપક બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના ઉદ્યોગોની ગતિ અને પ્રગતિ નિર્ધારીત કરતી ‘વાઇબ્રન્ટ ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી 2026’ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી લોન્ચ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોકાણકારો માટે સરળતા, પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા થકી ગુજરાતને ઉદ્યોગ માટે સૌથી વિશ્વસનીય રાજ્ય બનાવ્યું છે. તેમણે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની રાજ્યની ઓળખને પરિણામે દેશ-વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓ માટે ગુજરાતને ‘બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ ગણાવી, રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પોલિસી માત્ર ઉદ્યોગો માટેની પ્રોત્સાહન યોજના નહીં, પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરતો સર્વગ્રાહી વિકાસનો દસ્તાવેજ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે પર્યાવરણના સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસની નેમ વ્યક્ત કરી, આ પોલિસી ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જનકલ્યાણ અને સુશાસનના સંકલ્પ સાથે આજે અબડાસા તાલુકાના મોથાળા ગામે આયોજિત જન કલ્યાણ શિબિર માં ઉપસ્થિત રહ્યો।
શિબિર દરમિયાન સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા લાભો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને લાભાર્થીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો।
#longestservingelectedpmmodi
#12yearsofseva
भाजपा प्रदेश अध्यक्ष श्री @madanrrathore ने आज भीनमाल में आयोजित विशेष जनसंपर्क अभियान में सहभागिता कर समाज निर्माण में अग्रणी भूमिका निभाने वाले प्रबुद्धजनों एवं सम्मानित नागरिकों से भेंट की। इस दौरान विभिन्न विषयों पर उनसे सार्थक संवाद किया तथा विकसित भारत के संकल्प को जन-जन तक पहुंचाने पर चर्चा की।
Včerajšie večerné privítanie v Bratislave bolo naozaj výnimočné.
Som vďačný indickej komunite za jej srdečnosť a náklonnosť. Takéto gestá odrážajú trvalé putá, ktoré spájajú naše národy, a posilňujú priateľstvo medzi Indiou a Slovenskom.
Thank you President Vučić for your warm and heartfelt wishes.
I fondly recall your recent visit to India and our productive discussions. India deeply values its friendship with Serbia and I look forward to working together to further strengthen our partnership in the years ahead.
@predsednikrs
आज मुख्यमंत्री निवास पर वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से जिला कलेक्टर्स एवं संबंधित अधिकारियों के साथ बैठक कर शहरी एवं ग्रामीण जनकल्याण शिविरों की तैयारियों व कार्ययोजना की समीक्षा की।
अधिकारियों को निर्देश दिए कि इन शिविरों का आयोजन पूरी संवेदनशीलता और पारदर्शिता के साथ हो। शिविरों में आए नागरिकों की परिवेदनाओं का निस्तारण समयबद्ध तरीके से किया जाए। साथ ही 21 जून को आयोजित होने वाली नीट परीक्षा के सफल आयोजन को लेकर दिशा-निर्देश दिए।
हमारी सरकार का लक्ष्य है कि राजस्थान के प्रत्येक नागरिक को डबल इंजन सरकार की जनकल्याणकारी योजनाओं का सीधा लाभ त्वरित एवं समयबद्ध रूप से मिले।
🪷 12 વર્ષની વિકાસ, સુશાસન અને જનકલ્યાણની યાત્રા 🪷
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભુજ સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યો।
આ પ્રસંગે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા મોદી સરકારના 12 વર્ષના વિકાસ, સુશાસન અને જનકલ્યાણના કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી।
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર, શ્રી ભીમજીભાઈ જોધાણી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
મજુરાના સ્નેહ અને સમસ્યાઓ સમક્ષ !!
આજે સુરતના પ્રવાસ દરમિયાન મજુરા વિધાનસભાના નાગરિકો સાથે મુલાકાત તથા સંવાદનો અવસર મળ્યો.
સૌની રજૂઆતો અને પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ ઊભી થયેલ સમસ્યાઓના ઉકેલ માટે અર્થપૂર્ણ ચર્ચા કરી.
📍વોર્ડ નંબર - 23, મજુરા વિધાનસભા, સુરત
સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંકલ્પ લઈ રહ્યું છે. આવો, આપણે સૌ સાથે મળીને ‘હરિયાળું ગુજરાત - સમૃદ્ધ, સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થકી કરીએ 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી.
#WorldEnvironmentDay