અરવલ્લી ના મોડાસા ના સાકરીયા પાસે એક st બસ અને ખાનગી બસ સાથે ગમખ્વાર અકસ્માત થતા કેટલા લોકો ના જીવ ગયા છે એને કેટલા ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત જલ્દી સાજા થાય ને મૃત્યુ પામેલા લોકો ની આત્મા ને ભગવાન શાન્તિ આપે એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏#arvalli#modasa#Accident
રાજકોટ ખાતે ગેમ ઝોન માં આગ લાગવાની ઘટ��ા સર્જાયઈ તેના થી કેટલાય લોકો ના જીવ ગયા છે તે જાણી ને હું અત્યંત દુઃખ ની લાગણી અનુભવું છું અને મૃત્યું પામેલા લોકો ના જીવ ને ભગવાન શાન્તિ આપે એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏#રાજકોટ #gamezone
રાજકોટ ખાતે ગેમ ઝોન માં આગ લાગવાની ઘટના સર્જાયઈ તેના થી કેટલાય લોકો ના જીવ ગયા છે તે જાણી ને હું અત્યંત દુઃખ ની લાગણી અનુભવું છું અને મૃત્યું પામેલા લો���ો ના જીવ ને ભગવાન શાન્તિ આપે એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏🙏🙏🙏🙏
મોરબી જૂલતા પુલની ઘટનાને ૧ વર્ષ પૂર્ણ 😬🙏૧૩૫ જેટલા નિર્દોષ લોકો ના જીવ ગયા હતા ભગવાન તેમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે 🥲🙄🥹 આ ઘટનાને ગુજરાત ક્યારેય નઈ ભૂલી શકે 🙏🙏🙏
અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો જેમાં દશ જેટલા નિર્દોષ લોકો ના જીવ ગયા છે તો આગટના ને હું અત્યંત નીદનીય ઘટના ગણું છું ને આરોપી ને સખત માં સખત સજા થાય ને જે લોકો મૃત્યુ પામ્યા છે તે મની દિવ્ય આત્મા ને પ્રભૂ શાન્તિ અર્પે 🙏🙏🙏 #Isconbridge#AhmedabadAccident 🥹🥹
વાહ! પ્રાથમિક શાળાના શિક્ષક ડાન્સ દ્વારા વિદ્યાર્થીઓનું કરે છે મનોરંજન, વીડિયો થયો વાયરલ
'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' આ કહેવત તો બધાએ સાંભળી હશે પણ સાબરકાંઠાના ઇડર પ્રાથમિક શાળાના એક શિક્ષક જ્ઞાન સાથે ગમ્મત આપવાનું કામ કરી રહ્યાં છે. ઇડર પ્રાથમિક શાળા-1ના શિક્ષક હિતેશ પટેલ બાળકોને ડાન્સ સાથે મનોરંજન પુરૂ પાડી રહ્યાં છે.
#viralvideo #GSTV #GSTVNEWS #Gujaratinews
अखिल भारतीय कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष श्री राहुल गांधी जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं।
मैं आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु जीवन की कामना करता हूँ।
@RahulGandhi@INCIndia
ખરેખર વાવાઝોડા ને લઈ ને તંત્ર એ જે અગમ ચેતી ના ભાગ રૂપે જે પગલા લીધા જેના કારણે કોઈ મોટી જાન હાની નથી તે માટે તંત્ર ની સાથે સાથે સરકાર ની સહરનીય કામ ગિરિ ની પ્રશંસા કરું છું #CycloneBiporjoy#Gujaratcyclone#BJP
મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકામા જે દલિત યુવાન ને માર મારી હત્યા કરવા માં આવી છે તેને હું અતિ નિંદનીય ઘટના ગણું છું ને સગન તપાસ thay ને યોગ્ય ન્યાય મળે તેવી આશા રાખું છું 💐💐🥹💔#મહીસાગર
અણીયોર ગામના ગ્રામજનો સાથે વાતચીત કરી તેમનાં પ્રશ્નો અને ગામની સુવિધાઓ વિશે જાણકારી મેળવી અને ગામના લોકોના અંગત અભિપ્રાયો જાણીને ગામનું સ્વ નિરક્ષણ કર્યું.
@CMOGuj@BhikhusinhjiBjp@prashastipareek
માલપુર તાલુકાના અણીયોર ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનની ���પાસણી કરી જેમાં અનાજના જથ્થાની ગુણવત્તા ચકાસણી અને લાભાર્થી લોકોને
સુચારુ રીતે અનાજની વહેંચણી અંગેના રેકોર્ડની ચકાસણી,વજન કાંટો,માલનો સ્ટોકની ગણતરી કરી જરૂરી બાબતો અંગે ધ્યાન દોર્યું.
@CMOGuj @prashastipareek