@advocate_alakh Sir, student from Gujarat Technological, our University just gave us choice between online and offline without any guidelines for online. If we opt for online then High speed net connection is required, if net fluctuation happens, exam will autosubmit & no Relogin will be given.
@isudan_gadhvi Sir m kahe che k Online exam ma jo net fluctuation thayu toh tarat tamari exam submit thai jase. Have jo 70 ma thi 10 mcq purya hoi ane net fluctuation avse toh pachi avi ne avi amari exam submit thai jase. tyare ame fail thai jaisu. Saheb amne maleli job pn withdraw thai jase.
कभी सोचा न था, की हमारी ज़िंदगी की कीमत इतनी सस्ती होगी।
कभी सोचा न था, की ज़िंदगी से ज़्यादा परीक्षा की कीमत होगी।
जब पूरा विश्व कोरोना के डर से घर में होगा, तब विद्यार्थी परीक्षा देके अस्पताल में होगा।
#StudentsLivesMatters#SayNoToUGCGuidelines@ugc_india@NSUIGujarat
@ABVPGujarat અરે મોટીબેન, 7 સેમની પરીક્ષા અમે માસ પ્રોમોશનથી પાસ નથી કરી. અહીંયા પ્લેસમેન્ટ થઈ ગયા છે અમારા અને જોઇનિંગ 2 મહિનાથી પાછળ ઠેલાય છે. જો આમ ને આમ પરીક્ષા પાછળ ઠેલાયી તોહ અમે અમારી મેળવેલી નોકરી ગુમાવી દૈસુ. માટે અત્યારે જો સરકાર પરીક્ષા ના કરવી શકે એમ હોય તોહ પ્રોમોશન અજ ઉપાય છે.
Respected sir, Currently we dont have book to prepare for exams as our books are there at our Hostel room. Sir we dont have proper material to learn. We cant wait till October. If we wont perform well then we will loose our placements.
#BoycottOfflineGTUExams@GTUoffice
Jya PPE kits hova chatay Doctors ane Nurses infect thai shake che, toh jo Exam Centre ma koi infected vyakti avi gayo to ana lidhe ketlay loko infect thase. Mate Sarkar ne nivedan che Final year na students na jivan ni ramat na ramo🙏. @GTUoffice@imBhupendrasinh@vijayrupanibjp
નમસ્કાર🙏
કોરોના વૈશ્વિક મહામારીનાં આવા કાળમાં, 137 કરોડની વસ્તી ધરાવતો દેશ ભારત જ્યારે ધીરે ધીરે એની જપેટમાં આવી રહ્યો છે. AIIMS ના ડીરેક્ટરની વાત માનીયે, તો તેમના પ્રમાણે ઈન્ફેક્ટેડ કેસનાં આકડાઓની પીક હજૂ જૂન-જૂલાઈનાં મહીનામાં આવશે. માટે આ સમય ઓફલાઈન પરીક્ષા માટે બરાબર નથી.