પાલનપુર ખાતે ગેસ એજન��સીના સંચાલકો સાથે બેઠક યોજી પુરવઠા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.જિલ્લામાં કાર્યરત ૩૭ ગેસ એજન્સીઓ દ્વારા ગેસ સપ્લાય સંપૂર્ણપણે સુચારૂ છે.નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને જરૂરીયાત મ��જબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે.@CMOGuj @InfoGujarat
સોમનાથ સ્વાભિમાન પર્વ...
જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમના��� મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...
તા- 8 થી 11 જાન્યુઆરી
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvBAK
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ માટે 22 અને 23 નવેમ્બરે છેલ્લી તક રાખવામાં આવી છે. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી દરેક મતદાન મથકે BLO હાજર રહી મતદારોને EF (Enumeration Form) ભરવા, નામ–વિગતો ચકાસવા અને જરૂરી સુધારણા માટે માર્ગદર્શન આપશે. @CEOGujarat
Honoured to attend the National Conference on Land Administration & Disaster Management, With the inspiring guidance of Hon’ble ACS @JayantiRavi Ma’am,deliberations on digital land records, resurvey, revenue courts & disaster readiness charted a clear roadmap for future reforms.
બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદના કારણે ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ અને નદી કાંઠાના વિસ્તારોની આસપાસ ન જવા માટે સૌ નાગરિકોને વિનમ્ર અનુરોધ છે. અસરગ્રસ્ત તમામ સ્થળોએ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. @CMOGuj@JayantiRavi@InfoGujarat
જિલ્લાના નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે આયોજિત સિવિલ ડિફેન્સ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર, ડીસા, કાંકરેજ તથા દાંતીવાડા ખાતે " નાગરિક સંરક્ષણ સેવા તાલીમ" યોજાઈ જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ભાગ લીધો.
@CMOGuj@revenuegujarat
ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે જિલ્લાના ટોપર્સ, તેજસ્વી વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા તથા શાળાના આચાર્યોને કલેક્ટરશ્રી એ સન્માન કરી, વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું.@CMOGuj
ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ માટે મતદાન મથકે મતદારની ઓળખ માટે રજુ કરી શકાય તેવા દસ્તાવેજોની યાદી.
મતદાન અવશ્ય કરીએ.
🗓️ રવ���વાર, ૨૨ જૂન ૨૦૨૫
🕖 સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી
@revenuegujarat
Banaskantha District Administration, in collaboration with SPIPA-Ahmedabad, is organizing a free UPSC Guidance Seminar for IAS/IPS aspirants!
🎓 Learn from Top 30 national rankers & CSE 2024 toppers
🗓 Register by 30th May (compulsory)
🔗https://t.co/LkJJMe1ULH
@CMOGuj