નવસારીના લોકપ્રિય સાંસદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબને કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકેનાં શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
#ModiKaPariwar
વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અઘ્યક્ષશ્રી @JivrajAal ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ..!!
આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય તેવી અંતર મનથી શુભેચ્છાઓ..!!
મારા પરમ મિત્ર અને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ ભુવાજી શ્રી જીવરાજ ભાઈ આલ ( Jivraj Aal ) ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
જય વિહોતર જય વડવાળા
@JivrajAal@JivrajaalOffice
મારા માતૃશ્રી સ્વ.મોંઘીબેન ભીખાભાઈ રબારી ની તૃતીય વાર્ષિક પૂર્ણયતિથિ નિમિતે માતૃશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન... 🙏🏻💐 Always Miss u Maa 😭 #moghiba#ૐ_શાંતિ
આજે વાવડી ગોગા મહારાજના મંદીર ખાતે ગોગા મહારાજની પૂજા અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવી.
દરેક સમાજના આગેવાનો અને વડીલો સાથે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર @iRekhachaudhari ની ઉપસ્થિતિમાં તેમને વિજય બનાવવા અપીલ કરી સર્વ લોકોના હુંકાર અને તેમના દ્વારા ફરીવાર @narendramodi સાહેબના હાથ મજબુત કરવાની ખાત્રી આપી.
#suigam #BJP4IND
રબારી સમાજ નું સાથે પરગણા અને પરિવાર નું ગૌરવ ડૉ.વીણા વિશેષ દેસાઈ - પી.એસ.આઈ માં સુરત ખાતે પ્રથમ પોસ્ટિંગ થતાં અમારા શ્રી લિંગોવિ કૃપા (આલ) પરિવાર ઉમેદપુરા નું સાથે તેમના પિતાશ્રી અમરાભાઇ ખાંભલ્યા મોરીલા નું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ શુભેછાઓ અને આગળ વધો પ્રગતિ ના સોપાન સર કરો તેવા આર્શીવાદ.. #psi #drvinadesai #gujaratpolice