મારી ગુજરાત ની જનતા ને વિનંતી છે કે જનતા ની સેવા માટે રાજનીતિ માં ગંદકી દૂર કરવા ઉતરવુ પડ્યું છે હવે તમારા ઈસુદાન ભાઈ ની સાથે આખા ગુજરાત ને જોડજો !ઈશ્વર ની સાક્ષી એ કહુછું પરમાર્થ માટેની લડાઈ છે અને એમાં પાછા ના પડતા !બુચસીયા ,ભ્રસ્ટાચારીઓ ,ને લુંટેરા ઓને આ લડાઈ નહીં ગમે !
Plz help sir🙏 @SonuSood@SoodFoundation
The boy from small village of Gujarat is suffering from Guillain – Barré syndrome (GBS) which affects one in a million. He is on ventilator,
the cost of his treatment is very high.
Contact: Mukesh Bhil(his uncle) :+91 76006 10395
Plz🙏
માનવી મીઠડાં મન ના મોળાં નથી જોયા.
પાણી શુદ્ધ જોયા છે ડૉળાં
નથી જોયા...!
મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે.
વનોવન કસ્તુરી મ્રગ ના
ટોળાં નથી જોયા...!
પચાવે જેર અને અમૃત બેયને
"#દાદ"દિલ દરિયા જેવા કોઈ ના પહોળાં નથી જોયા...!