कुछ तो लोग कहेंगे लोगो काम है कहना
छोड़ो बेकार की बातों में कहीं बीत ना जाए रैना
तू कोन है, तेरा नाम क्या
सीता भी यहां बदनाम हुई
फिर क्यों संसार की बातों से
भीग गए तेरे नैना ।
#IamYuvrajsinh#YuvaShaktiRashtraShakti
યુવાનો,
આપણા યુવરાજસિંહ@YAJadeja નો તખ્તો ઘડાઈ ગયો છે .મિડિયા તુંકારે બોલાવવા લાગી, ન્યુઝ ચેનલ ના એંકરો જજ ની ભાષા બોલવા લાગ્યા.આ છેલ્લા ૨૦૧૪ થી દરેક યુવા નેતા સાથે આજ થીયરી વાપરવા માં આવી રહી છે ..
તમે શું કરશો કહો ?
#realeaseyuvrajsinh#iSupportYuvrajsinh
🌾वन महोत्सव 1 To 7 July.🌱 वृक्ष काट मेरे दोस्त, मत करो तुम पाप, रोती धरती तुम को भी देगी अभिशाप. In Corona condition show oxygen importance in our life so go Green and save trees 🌳 पेड़ो के बिना मेरे यार, जीवन में होगा अंधकार.#tree#GoGreen#GlobalWarming@NASOofficial
જો અગ્રિકલ્ચર ના યુવાન મિત્રો તમને સમર્થન આપે તો શુ તમે જે આ અગ્રિકુલ્ચર ની પ્રાઇવેટ કોલેજ છે એ બંધ કરશો ???? ખાલી વાયદો ના કરતા, કામ કરવાની ઈચ્છા હોય તો જ હા પાડજો @AAPGujarat@isudan_gadhvi @AAPNEWSGUJARAT1 #હવે_બદલાશે_ગુજરાત
માનવી મીઠડાં મન ના મોળાં નથી જોયા.
પાણી શુદ્ધ જોયા છે ડૉળાં
નથી જોયા...!
મળે એકાદ તો ક્યાંક મળી જાય જવલ્લે.
વનોવન કસ્તુરી મ્રગ ના
ટોળાં નથી જોયા...!
પચાવે જેર અને અમૃત બેયને
"#દાદ"દિલ દરિયા જેવા કોઈ ના પહોળાં નથી જોયા...!
गुजरात दंगे,
हरेन पंड्या हत्या,
नकली एनकाउंटर,
बेरोजगारी,
शिक्षा का निजीकरण,
किसान आत्माहत्या,
नोटबंदी,
लॉकडाउन,
गिरता हुआ जीडीपी,
बेटियों पर बलात्कार,
झूठ बोलने का रेकोर्ड भी याद कर लो थोड़ा....
#20YearOfNaMo
રાશી=રૂપાણી સરકાર
જેમ રાશી એ ચણા કાઢીને ખાલી કુકર ગેસ પર ચડાવી દીધું હતું તેમ જ આ સરકારે કૃષિ વિશ્વવિદ્યાલય માટેના બધા નિયમ અને જરૂરિયાત કાઢી ને ખાલી ખોખા જેવી ખાનગી કોલેજો ને મંજૂરી આપીને ગુજરાત માં દાખલ કરવી દીધી.
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj
દર બીજા દિવસે એક નવું વિદ્યાર્થી આંદોલન થઈ રહ્યું છે અત્યારે ગુજરાત માં, જે ઉંમર માં વિદ્યાર્થીઓ ને ભણીને દેશહિત માટે કરવાનું હોય એ ઉંમરમાં ગુજરાતના વિદ્યાર્થીઓ મજબૂરીના કારણે ભણવાની બદલે આંદોલન કરવા પડે છે આના માટે જવાબદાર કોણ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@CMOGuj