એક ઠગ કરાઈ ખાતે ટ્રેનીંગ લઈ રહ્યો હતો......એક ઢગ કાશ્મીર માં ફરી રહ્યો હતો.....આવી આપડી દેશ ની સુરક્ષા ? આ વાત સામાન્ય નથી......આવું જ ચાલશે તો ફરીથી પુલવામા જેવું થાય તો નવાઇ નહીં....કેવી રીતે શક્ય છે આવી રીતે ઉલ્લુ બનાવું ?? હદ થઇ ગઇ @Krishna760046
કિરણ પટેલ નામનો ઠગ પોતાને PMOનો અધિકારી બતાવી કાશ્મીરમાં પોલીસ, CRPF, બુલેટપ્રુફ ગાડીની સુરક્ષા સાથે જલસા કરે, અધિકાર���ઓ સાથે બેઠકો કરે છે. CID પર્દાફાશ કરે ત્યારે ધરપકડ થાય. કાશ્મીરમાં આટલી મોટી સુરક્ષા ચૂક કેવી રીતે થઇ શકે? કોઈ આટલા બધા અધિકારીઓને મૂર્ખ કેવી રીતે બનાવી શકે?🙄
કોણે માહિતી લીક કરી એની તપાસ કર્યા વગર પેલો નંગ કેવી રીતે લાગી ગયો એની તપાસ કરો ....૧૫૬ ની છાતી વાળા. સરકાર નો માણસ જ સંડોવાયેલો છે જે વાત ચોક્કસ છે. બધી પરીક્ષા માં કૌભાંડો જ થાય છે. અમુક સામે આવે છે બાકી માં જય હો. ઘરના ભુવા ઘરના ડાકલાં જેવું છે.@Krishna760046@NiravJoshi0
PSI ભરતીમાં ગેરરીતિના આક્ષેપ અંગે ગૃહ વિભાગ કરી શકે છે ��ોટો ખુલાસો…
સાથે જ તપાસની માહિતી કોણે લીક કરી તેની સામે પણ થઈ શકે છે મોટી કાર્યવાહી
#Gujarat #gandhinagar
વૈભવશાળી વરઘોડો: લોકો જોતાં રહી ગયા
સુરતમાં BJPના પૂર્વ કોર્પોરેટર ભરત મોના વઘાસિયાના બે પુત્રોના લગ્નની જાનમાં 100થી વધુ લક્ઝુ���િયસ કાર જોડાઈ, બળદગાડામાં બેઠા વરરાજા
#wedding #vintagecars #surat #VtvGujarati
#AeroIndia2023 | Picture of Lord Hanuman once again displayed on the tail of HLFT-42 full-scale model of Hindustan Aeronautics Limited (HAL), showcased at the airshow in Bengaluru, Karnataka.
अतिक्रमण हट गया और गरीब 'अतिक्रमणकारी' ( माँ-बेटी)
भी राख हो गए उत्तर प्रदेश में !
भयावह सच्चाई है असंवेदना ब्यूरोक्रेसी की।
वैसे किसी का कुछ होना ��ाना नहीं है यहाँ जान की क़ीमत कुछ नहीं है।
#KanpurDehat
@Hasmukhpatelips
તાજેતર માં પંચાયત પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્ક પેહલા જેટલી પણ પરીક્ષા લીધી તે મુજબ જ પ્રશ્નો ની પેટર્ન રહશે જુનિયર ક્લાર્ક માં ??એક ઉમેદવાર વાર તરીકે તાજેતર ની પરીક્ષા ના પ્રશ્નોનુ એનાલિશિસ ખૂબ જ જરૂરી હોય છે.તમે આ બાબતે ધ્યાન દોરશો એવી વિનંતી @M_T_6579
નિવૃત્તિનું એક વર્ષ પૂર્ણ થયું છતાં Gpsc ના પૂર્વ ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબ હજી પણ લાખો વિધાર્થીઓના હૃદયમાં વસે છે ક્રિકેટમાં જે સ્થાન M S DHONI,ગુજરાત પોલીસમાં A K SINGH Sir,સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં @dineshdasa1 સાહેબનું નામ હંમેશા અમર રહેશે
૨,૩ દિવસ ન્યૂઝ ચાલશે.... નાના - મોટા માણસો ને પકડશે, ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરશે અને કેશે, કોઈને છોડવામાં નહિ આવે.........૫ વર્ષ થી �� ચાલી રહ્યું છે........