#4200GR@Nitinbhai_Patel
બેઠક કરી સમય પસાર કરવામાં આવી રહ્યો છે બાકી ગ્રેડ પે અમારો હક અમને પાછો આપવામા આટલી વાર કેમ લાગે છે...જે હતું એજ આપવાનું છે.જાહેરાત કરવામાં આવે છે કે શિક્ષકો ને અન્યાય નહિ થાય.શિક્ષકો ને વિશ્વાસ
અને લાગણીઓ નું અપમાન થઈ રહ્યું છે.