Mr. Punamchandra Rathod is Senior Engineer in Gujarat Cleaner Production Centre (GCPC), established by Industries and Mines Department, Government of Gujarat
ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ (ZED) સર્ટિફિકેશનમાં 41,556 MSME એકમો સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે...
આ યોજના સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને પર્યાવરણ-અનુકૂળ ટેક્નોલોજી અપનાવવામાં મદદરૂપ...
ગુજરાતના ઉદ્યોગસાહસિકોએ પર્યાવરણની રક્ષા સહિત શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવવાની નેમ સાથે દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું...
#MSME #ZEDCertification #ZeroDefectZeroEffect @CMOGuj@sanghaviharsh
વિકસિત ગુજરાત @ 2047ના વિઝનથી ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન તરફ રાજ્ય સરકારની એક નિર્ણાયક પરિવર્તનકારી પહેલ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન-GRIT અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર થયેલા વિકસિત ગુજરાત @ 2047 અમલીકરણ રોડમેપનું મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે અનાવરણ કર્યું...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગવર્નન્સમાં ગુણવત્તાની હિમાયતને GRITની સ્થાપના અને તેને તૈયાર કરેલા કૉમ્પિટિટિવ, ઇન્ક્લુઝિવ, સસ્ટેનેબલ અને ટેક્નોલોજી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરતા લોંગ ટર્મ સ્ટ્રેટેજિક વિઝનરૂપ આ રોડમેપના અમલીકરણથી આપણે ચરિતાર્થ કરવી છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratInformation
नया गुजरात, नई सोच के साथ आगे बढ़ रहा है, हमारा मंत्र है.. "Growth with Green Responsibility"..
हमारा संकल्प स्पष्ट है..
🌿 प्रकृति का संरक्षण भी, प्रगति का विस्तार भी।
🏭 उद्योगों का विकास भी, पर्यावरण का सम्मान भी।
👨💼 रोजगार के नए अवसर भी, हरित भविष्य का निर्माण भी।
हम आने वाली पीढ़ियों के अवसरों की कीमत पर वर्तमान का विकास नहीं चाहते। इसलिए हमारा प्रयास है कि उद्योग भी बढ़ें, रोजगार भी बढ़े और पर्यावरण भी सुरक्षित रहे।
Viksit Gujarat Industrial Policy 2026 - Financial Incentives for Cleaner Production & Green Infrastructure - From Pollution Control to Cleaner Production
@sanghaviharsh@CMOGuj@PMOIndia@InfoGujarat
Viksit Gujarat Industrial Policy 2026 - Fostering a world-class industrial framework through Future-Ready Ecosystem in green estates and robust support systems
@sanghaviharsh@CMOGuj@PMOIndia@InfoGujarat
Viksit Gujarat Industrial Policy 2026 - Transition towards Cleaner Production for Green Infrastructure & Sustainable Manufacturing
@PMOIndia@sanghaviharsh@CMOGuj@InfoGujarat
ગુજરાતની ઔદ્યોગિક ક્ષિતિજે નવી ઊંચાઈ!
✅ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વની 'દિવાદાંડી' બનાવવાના વિઝન સાથે આજે સવારેબગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક કરી. જેમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોના ૨૩ ઔદ્યોગિક એકમો માટે સહાય મંજૂર કરવામાં આવી.
✅આ સહાયથી ટેક્સટાઇલ, ઓટો, કેમિકલ, એન્જિનિયરીંગ અને એગ્રો પ્રોડક્ટસ જેવા ક્ષેત્રોને નવું બળ મળશે. અમદાવાદ (રૂ. ૧૮૬ કરોડ), સુરત (રૂ. ૧૪૮ કરોડ), ભરૂચ (રૂ. ૧૮૬ કરોડ) અને પંચમહાલમાં (રૂ. ૮૩૭ કરોડ) જેવા મોટા રોકાણોને લીલી ઝંડી આપવામાં આવી.
✅'કોમન એન્વાયરમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ ૨૦૨૦' હેઠળ પણ રૂ. ૬૦ કરોડની નાણાકીય સહાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી.
✅રાજ્ય સરકાર નેટ SGST સહાય, વ્યાજ સહાય અને EPF રીએમ્બર્સમેન્ટ જેવી યોજનાઓ દ્વારા રાજ્યમાં એક મજબૂત 'ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકો-સિસ્ટમ' બનાવી રહી છે, જેનો સીધો લાભ MSME સેક્ટર અને રાજ્યના કૌશલ્યવાન યુવાનોને મળશે.
વિકાસની આ રફ્તાર અવિરત ચાલુ રહેશે.
🌍 02 𝐃𝐚𝐲𝐬 𝐭𝐨 𝐆𝐨 𝐟𝐨𝐫 𝐖𝐒𝐃𝐒 𝟐𝟎𝟐𝟔 🌿
TERI is hosting the Silver Jubilee Edition of the World Sustainable Development Summit (WSDS) 2026, our annual flagship event on sustainable development and climate action.
🗓️ February 25–27, 2026
📍 New Delhi, India
🎯 Theme: परिवर्तन | Transformations: Vision, Voices, and Values for Sustainable Development
For more information, visit 👉 https://t.co/6ltr7sUnfp
#WSDS2026 #Act4Earth #SustainableDevelopment #Parivartan #ViksitBharat2047
Key Focus Area 03 | Industrial & Mobility Applications
The National Green Hydrogen Mission is advancing the adoption of green hydrogen across industry and mobility to address emissions in hard-to-abate sectors. By enabling cleaner fuel alternatives for industrial processes and sustainable transport solutions, the Mission is supporting a significant reduction in carbon emissions while fostering cleaner production systems and greener mobility pathways.
#NGHM #GreenHydrogen #CleanEnergy #MNRE
Development with Responsibility
See how Gujarat is building the future protecting the environment while supporting industries.
Work is actively underway on the Deep Sea Effluent Project, a critical initiative to ensure safe disposal, marine protection, and sustainable industrial growth.
This project reflects Gujarat’s clear approach:
✔️ Environment first
✔️ Scientific solutions
✔️ Industry growth with accountability
Watch how planning turns into progress development that respects nature.
The new Solid Waste Management Rules have been notified, and will come into force from April 1, 2026.
Under the new rules four-stream segregation of solid waste at source has been made mandatory; clear responsibilities have been defined for bulk waste generators.
https://t.co/KyYn6lsSmO
Government amends #UniformConsent Guidelines under #Air and #Water Acts to Streamline Approvals, Reduce Delays and Strengthen Environmental Compliance.
@byadavbjp
Detailed Press Release👉 https://t.co/gSyTZHo5Pe
Gujarat is emerging as India’s strongest hub for next-gen wind innovation.
Held a strategic dialogue with Mr. Henrik Andersen, CEO @Vestas, on wind turbine manufacturing, offshore wind, innovative land-use pilots and advanced R&D. With India’s first offshore wind project and world-class RE parks, Gujarat is powering the nation’s clean energy rise.
#GujaratAtDavos #WEF2026 #GujaratGoesGlobal
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026...
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સહભાગી થયું; WEF 2026માં ગુજરાત તરફથી વૈશ્વિક સ્તરે ભાગીદારી માટેની તત્પરતા દાખવવામાં આવી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રીએ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ 2047ના વિઝનને વૈશ્વિક સ્તરે રજૂ કર્યું...
આ સમિટ દરમિયાન ગુજરાતના પ્રતિનિધિમંડળે વૈશ્વિક અધ્યક્ષો, સીઈઓ, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી કે જેથી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ભવિષ્યના રોકાણ માટેના સ્થળ તરીકે ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
#WorldEconomicForum #WorldEconomicForum2026
Unfolding defining moments from World Economic Forum 2026, where ideas turned into partnerships, vision met action, and Gujarat’s global journey took a confident step forward.
#WEF2026#GujaratGoesGlobal
Pleasure meeting Mr. Takayuki Sumita, Chairman, Sumitomo Group. Discussed opportunities for Sumitomo’s #LNG investments within Gujarat’s fast-evolving clean energy and industrial ecosystem.
#GujaratAtDavos#WEF2026#GujaratGoesGlobal
#Davos2026 | Unveiling of the @KPMGIndia - @FollowCII report '𝗦𝗵𝗶𝗳𝘁 𝗳𝗿𝗼𝗺 𝗲𝗺𝗲𝗿𝗴𝗶𝗻𝗴 𝘁𝗼 𝗽𝗶𝘃𝗼𝘁𝗮𝗹: 𝗜𝗻𝗱𝗶𝗮 𝗶𝗻 𝘁𝗵𝗲 𝗻𝗲𝘄 𝗴𝗲𝗼𝗲𝗰𝗼𝗻𝗼𝗺𝗶𝗰 𝗼𝗿𝗱𝗲𝗿' by @RamMNK, Hon’ble Minister of Civil Aviation, Government of India (@MoCA_GoI); @sanghaviharsh, Hon'ble Deputy Chief Minister, Government of Gujarat, India; @BillThomas_KPMG, Global Chairman & Chief Executive Officer, @KPMG International; Ramachandran Dinesh, Chairman, @TVSSCS; @RohitKapoorEXL, Chairman and CEO, @exl_service; @CB_CII, Director General, CII; along with Yezdi Nagporewalla, CEO, KPMG in India at @wef.
@Davos
#WEF2026 #GlobalTrade #Geopolitics #Geoeconomics
This milestone in EU-India trade talks also brings into focus Gujarat’s early adoption of cleaner production by @narendramodi , underscoring India’s alignment with sustainability-driven industrial standards. @sanghaviharsh@Bhupendrapbjp