મોરબી માળિયા ફાયરિંગની મામલો
જિલ્લામાં પોલીસનો ડર નાં રહ્યો હોય તેવી સ્થિતિ
ત્રણ થી વધુ લોકોને સામસામે ફાયરિંગમાં થઈ હતી ઇજા
બનાવ હત્યામાં પલટાયો
પોલીસ સ્ટેશનનાં નજીકના જ વિસ્તારમાં બનાવ બનતા પોલીસની કા��ગીરી પર સવાલો
#police #morbi #gujarat #gujaratpolice #crime #death
#morbi ના ઘૂટું ગામના તલાટી અને સરપંચ પતિ બાંધકામ મંજુરી માટે લાંચ માંગતા ઝડપાયા.
જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો.
જેથી એસીબી એ બંનેને ��ંગેહાથ ઝડપી પાડ્યા.
#morbi #gujarat #crime #acb #corruption #police
#rajakot : માધ્યમિક શાળાના વિદ્યાર્થીએ કર્યો આપઘાત
મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ વિડિયો બનાવી કર્યો આપઘાત
વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણ ના કારણે આપઘાત કર્યો હોવાનો કર્યો ઉલ્લેખ
શિક્ષક દ્વારા ખોટી રીતે હેરાન કરવાનો અને ��ોલીસ કેસ કરવાની આપવામાં આવી હતી ધમકી
@CP_RajkotCity @collectorraj #Crime #rajakot