હવે તો ગુજરાત સરકાર જાગો....કયા સુધી સરકારી કર્મચારીઓને અન્યાયકારક ફિકસ પગારની નીતિ ચાલુ રાખશો ... વિકસતિ રાજ્ય કહેવાય છે પણ ત્યાં જ સરકારી કર્મચારીઓને 5 વર્ષ ફિકસ રહેવુ પડે છે....જ્યારે બિહાર જેવા રાજ્યો 2 વર્ષ થી ઘટાડીને 1 વર્ષ પ્રોબેશન કરે છે..તો વિકસતિ રાજ્ય કોન???
@CMOGuj
આવતી કાલે એટલે કે રવિવાર અને 19/01/2025 તારીખે #FixPay ની આ અન્યાયકારી નીતિ ને ડામવા મોટે પાયે ટ્વીટર અભિયાન નું આયોજન કરી ને સરકાર શ્રી સુધી આપણો આક્રોશ પહોંચાડીએ જેથી સરકાર શ્રી આપણી દશા સમજે.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@AAPGujarat@isudan_gadhvi તાજેતરની હરિયાણા ચૂંટણીમાં AAPના પરિણામો જોયા.
એ વાત સાચી છે કે નેતાઓ માત્ર મતદારોથી ડરે છે.
તેથી જ રાજકીય પક્ષોએ (ખાસ કરીને નૌટંકીબાઝ પાર્ટી) મતદારોને મૂર્ખ માનવાનું બંધ કરવું જોઈએ.
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
Remove_Fix_Pay_Gujarat
@pbhushan1@Bhupendrapbjp
@narendramodi@CMOGuj@KanuDesai180
|| यतो धर्मस्ततो जयः ||
શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હવે આ 10 વર્ષથી ચાલી રહ્યા કેસની ઝડપથી આજે ચુકાદો મળી જાય અને ધર્મનો જ વિજય થાય 🙏