'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' . ગુજરાતીપણાને એની સંસ્કારિતા, અસ્મિતા અને સંવેદનશીલતાથી સાર્થક કરીએ. વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભકામનાઓ.
@Pmooffice7 સાહેબ જરાક ગુજરાત સરકાર ના કામ પર નજર રાખો છોકરા ના ભવિષ્ય સાથે રમી રહી છે..પરિક્ષા ના સાત દિવસ આગળ પરિક્ષા ��દ કરી ને ...અને નિયમો બદલી ને..તમરી સં વેદના સિલ સરકાર આવી હોય ...એવી ખબર હોય તો આ 16લાખ વિધા્થીઓ વોટ જ ના આપતા ...