યુવરાજ સિંહ નો વિરોધા કરતાં પહેલા થોડી સરમ કરો..
*ભવિષ્ય માં આવા પેપર ફૂટશે તો લોકો ને ન્યાય અપાવવા માટે કોઈ આગળ પણ નહી આવે*
લોકો ના આવા વિચારો ના કારણે .
સરકાર ઊપર 5 વર્ષ વિશ્વાસ રાખો છો તો
યુવરાજસિંહ પર 10 દિવસ તો વિશ્વાસ રાખો
#withyuvrahsinh#istandwithyuvrajbapu
We r with u yuvrajsinh jadeja....
બધા રાજકીય લોકોના કારસ્તાન છે, 500રૂ. પ્રતિ દિવસ લેખે આવેલા માણસો છે ત્યાં..જે તમારા કહેવા પર ત્યાં આવ્યા હતા એ બધા આજે પોતપોતાના ઘરે પહોંચી ગયા છે, જે અત્યારે વિરોધ કરે છે એ ક્યારેય તમારા હતા જ નહીં. #supportYuvrajsinh
#iamwithyuvrajsinh
મને યુવરાજસિંહ પર પૂરો ભરોસો છે.
તેની બધી જ વાત પર વિશ્વાસ છે.
તેમના નિર્ણય પર વિશ્વાસ છે કે કોઈ ને પણ અન્યાય નય થાવા દે.
અને આ એક્ઝામ તો રદ થશે જ.......
એમને કોઈ નય રોકી શકે પછી એ સરકાર હોય કે વિરોધી પાર્ટી.
હું યુવરાજસિંહ સાથે છું.
#iamwithyuvrajsinh