I seriously now want you guys please speak up on this.
It's high time.
Government has to rebuild the medical facilities.
Please we are not asking for bharti karo bharti karo pn ahiya je vishay nu bhani ne betha chiye jema amare kam karvu che ane hal jaruriat che chatta aam
@CommissionerVmc 📌એક જ સંવર્ગના પ્રશ્નપત્રમા પહેલા સિરીઝ વાઇઝ પ્રશ્નપત્ર અલગ અને હવે જવાબોમા પણ વિસંગતતાઓ.
📌2021 મા આ જ એજન્સી દ્વારા લેવાયેલ રી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જોઈ હોત તો પણ ઉમેદવારો આજે ભૂલભરેલી વ્યવસ્થનો સામનો ના કરી રહ્યા હોત.
📌ઉમેદવાર ક્યાં જાય અને કોને કહે?
@PMOIndia@CMOGuj
I you lost it in Gujarat.
યાદ રાખજો પાયા ખખડી જાય એટલે ઇમારત ગમે એટલી મોટી હોય જમીનદોસ્ત જ થાય.
ગુજરાત તમારો પાયો હતો અને હવે તમને યુવાનો નથી ઈચ્છતા.
તાનાશાહી ૫ વર્ષ ચાલશે .
પછી ?
જોકે ૨૦૨૪ પણ આવે જ છે.
અને સરકારી ચમચા વિશે કઈ કહેવું નથી.
આટલા મોટા હોદ્દા પર છો છત્તા નાચવાનું બીજાના કહેવા પર. હોદ્દા ને લાજ અપાવી.
#I_support_yuvrajsinh_jadeja
તાજોતાજો યુવાન થયેલો છોકરો પિતાના જૂનાં કપડાં પહેરવાનું પસંદ કરતો હોય છે, જ્યારે નિવૃત્ત અને ઘરડો થયેલો બાપ દીકરાના જૂનાં કપડાં પહેરવાનું પસંદ કરતો હોય છે.
— દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
To all the liberals and seculars: The
murder of Kanhaiya Lal is happened in India and not in any Islamic State.
Secularism is the biggest fraud with Hindus since freedom!
#UdaipurHorror#JusticeForKanhaiyaLal