ભારત સરકાર દ્વારા હાથ ધરનારી જનગણના-2027 અંતર્ગત તા.17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) સ્વ-ગણતરી પોર્ટલ https://t.co/Ik4ALWwOx2 પર પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકાશે.
@CensusIndia2027#Census2027
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ અન્વયે આજ રોજ કે.કે.હાઈસ્કુલ, સાવરકુંડલા ખાતે આવેલ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી અને રીસીવીંગ - ડિસ્પેચિંગ કામગીરી તેમજ મતગણતરીના આયોજન અંગે ચર્ચા કરી, જરૂરી સૂચના આપી.
આજરોજ અમરેલી તાલુકાના લાલાવદર ખાતે નિર્માણાઘિન જિલ્લા કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની મુલાકાત લઇ કામગીરીની સમિક્ષા કરી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે સૂચના આપી. @Infoamreligog
આજરોજ #Beti_Bachao_Beti_Padhao યોજના હેઠળ " કૉફી વિથ કલેક્ટર" કાર્યકમ કરવામાં આવેલ. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન, માહિતી અને પ્રેરણા આપવામાં આવી. આ પ્રસંગે દીકરી વધામણા કીટ, હાઈજીન કીટ, એજ્યુકેશન કીટ, વહાલી દીકરી યોજના મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવેલ.
કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ જિલ્લા કક્ષાની સમિતિ બેઠક યોજી, પ્રાકૃતિક ખેતી અંગે સમીક્ષા કરવામાં આવી તથા વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાય અને ખાતરનો વપરાશ ઘટે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj@revenuegujarat
*સોમનાથ સ્વાભિમાન પર્વ* 🔱🚩
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
આવો, આપણે સૌ આ ઉજવણીમાં જોડાઈએ.
@CollectorAmr@CMOGuj@PMOIndia@revenuegujarat
તા.૧૯.૧૨.૨૦૨૫ના રોજ DEOશ્રી, અમરેલી દ્વારા જિલ્લાના ૦૫ વિઘાનસભાની ડ્રાફટ મતદારયાદી પ્રસિઘ્ઘ કરવામાં આવેલ છે. ઉકત યાદીમાંથી બાકાત રહયા હોય તેવા મતદારોને જરૂરી કાર્યવાહી માટે DEOશ્રી, અમરેલી દ્વારા માર્ગદર્શન આપી મતદારયાદીના શુઘ્ઘિકરણની કામગીરીમાં સહયોગ આ૫વા અનુરોઘ કરવામાં આવે છે.