સોશિયલ મીડિયાના સરોવરને કાંઠે અલગોરિધમના આંચકેથી ઊપસી આવેલી કોઈ ભેખડે બેસીને ક્ષિતિજે જે રંગબેરંગી આકૃતિઓ દેખાય માત્ર એ જ જીવનસત્ય નથી. સોશિયલ મીડિયા પ્રતિફલન કે પરાવર્તન સુધી ઠીક છે, પ્રત્યાહાર માટે ઠીક નથી.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
કંઈક ગુમાવવા માટે તમારી પાસે કંઈક હોવું જરૂરી છે,જયારે તમારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી હોતું ત્યારે તમે બધું જ મેળવવાની તાકાત ધરાવો છો.
@DeepakMeghani
@ChauhaRajash@VikasSahayIPS@Hasmukhpatelips@sanghaviharsh પો.ભ.બૉ અધ્યક્ષ શ્રી આપના અમુક પગલા જેવા કે 1) ભરતી બોર્ડ માગેલ લાયકાત (સ્નાતક )👨🎓, 📝રજૂ કરેલ રમત ગમત સર્ટિફિકેટ🏑🎖🏀🥇 નુ જો મુખ્ય પરીક્ષા પહેલા ચકાસણી થાય તો બીજા ઘણા ઉમેદવાર ને લાભ થઈ શકે તેમ જણાય છે.