Everytime #COVID cases have shown sharp spike after Lunar New Year.
Looking at the situation in #China it seems appropriate for authorities to put curb on international travel to prevent world from another round of pandemic.
#NewYear#COVID19#pandemic
દરેક રાજકીય પાર્ટીઓએ આવનાર ચૂંટણી માટે મુખ્યમંત્રી ના ચહેરા માટે જાહેર જનતા ને જ પૂછવું જોઈએ તેવું મારું માનવું છે.
જનતા જે નક્કી કરે તેમને જ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ.
જનતા ની સેવા કરવા માટે ચેહરો પણ જનતા જ નક્કી કરવી જોઈએ.
#જણાવો_તમારું_મંતવ્ય👇
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal@AamAadmiParty
#2001_ITI બે વર્ષ સળંગ ગણવા
ગુજરાત સરકાર દ્વારા શિક્ષકો માટે ફિક્સ પગારના સર્વિસને સળંગ નોકરી ગણી ઉચ્ચતર પગારધોરણમાં ગણતરી કરેલ છે તે મુજબ ITI 2001 થી સુ.ઇ. તરીકે ફરજ બજાવતા કર્મચારીની ઉ.પ.ધોરણમાં ગણતરીમાં લેવા માટે ની માંગણી હોય ફિક્સ પગારના 02 વર્ષ નો લાભ આપવા અમારી રજૂઆત છે.
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
#4200_itigradepay
ITI સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર અને આસી.સ્ટોર કીપર અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો ગ્રેડ પે મળે છે.NCVT ના નિયમ મુજબ તાલીમ અને પરીક્ષા અપાય છે પરંતુ નિયમ મુજબ ગ્રેડપે મળતો નથી ૪૨૦૦ ગ્રેડપે મળવો જ જોઈએ.સરકારમાં વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવેલ નથી @CMOGuj@KanuDesai180
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1 @lalit_sihu
#4200_itigradepay
સરકારની સ્કીલઈંડિયા અને રોજગારલક્ષી મોટાભાગની યોજનાઓને સફળ બનાવનાર અને કુશળ માનવબળ પૂરું પાડનાર ITI ના સુપરવાઈઝર અને આસી.સ્ટોરકિપરને અન્ય કરતા ઓછો ગ્રેડ આપી અન્યાય થઇ રહ્યો છે ૪૨૦૦ ગ્રેડ પે આપો @CMOGuj@DETGujarat@KanuDesai180 @brijeshmeja1
#4200_itiigradepay
ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ?
@CMOGuj@KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
In All India Same syllabus, same training, same rules but Payscale different. We want One nation one Payscale... We want 4200 in Gujarat. #4200_itigradepay@CMOGuj @brijeshmeja1 @KanuDesai180
#4200_itigradepay
As per DGET Delhi guide line we supervisor instructor and assistant storekeeper of Gujarat likely to get 4200 grade pay...in India except Gujarat all state already get 4200 0r 4600 grade pay. so justice for us.
@CMOGuj#4200_itigradepay