@devanshijoshi71 અને બીજી વાત
ગરીબ લોકોની બદદુઆ લાગી છે સરકારી નીકરીને
જે વિદ્યાર્થીને પૂછો કે સરકારી નોકરી કેમ કરવી છે; તો એક જવાબ fix હોય હોય ને હોયજ કે, "સાહેબ સરકારી નોકરી માં પગાર પણ સારો અને સાથે પગારથી વધારે મારી ખાવા મળે"
તો પછી આવુજ હોય તો એક પણ પરિક્ષા ના લેવાવી જોઈએ
@devanshijoshi71
@devanshijoshi71 જ્યાં સુધી સરકારના મળતિયાઓના Contract રીન્યુ થશે ત્યાં સુધી બધા બેરોજગાર જ રહેશે
Contract સિસ્ટમ બંધ થશે તો દરેક બેરોજગારોને નાના મોટી સરકારી નોકરી તો મળીજ જશે.
@devanshijoshi71
@devanshijoshi71 આતો વાઇબ્રન્ટ ગુજરાત છે.
રોગથી મૃત્યુ સારું પણ ગુજરાતના સરકારી દવાખાના થી ભગવાન બચાવે.
અને જુઠ્ઠા ને બુઠ્ઠા અધિકારીઓથી ભગવાન પહેલા બચાવે.
ધીમે ધીમે બધા રેડજોન વાળા જિલ્લામાં બેંક બંધ રાખવાના નિર્ણય આવી રહ્યા છે.
મહેરબાની કરીને બનાસકાંઠામાં આ નિર્ણય લેવામાં સમય ના વેડફો.
@CollectorBK@pkumarias@JayantiRavi
સર પાલનપુરમાં અમુક બેંકના કર્મચારીઓ પાસે સુરક્ષા માટેના ઉપકરણો જેવા કે માસ્ક, મોજા, સેનેટાઇજર ઉપલબ્ધ નથી, તો એમની મદદ કરવા વિનંતી.
બજારમાં પણ આવા ઉપકરણો મળી રહ્યા નથી, અને ક્યાંક મળે છે તો નફાખોરી થઈ રહી છે.
જેના પર ધ્યાન દોરવું.
@CollectorBK@PatelParbatbhai@JayantiRavi