#પગારવિસંગતતા_4200_LabTech.
પગાર વિસંગતતા દૂર કરો,કોરોના વૈશ્વિક મહામારી મા પોતાને જોખમમા નાખી કોરોના ટેસ્ટ માટે સેમ્પલ કલેશન કરતા યોધ્ધાઓ , ટીબી , મેલેરિયા જેવી વૈશ્વિક મહામારી ના નિદાન માટે પાયા ના કર્મચારીઓ ને ન્યાય આપો.લેબ ટેક કેડરનો હક આપો
#પગારવિસંગતતા_4200_LaTech@CMOGuj
હમણાં માનનીય મુખ્યમંત્રી દ્વારા ગુજરાત ના કોરોના યોદ્ધા ને પ્રોત્સાહન સહ સન્માન માટે gujarat heroes નું કેમ્પેઇન નો પ્રારંભ કર્યો છે.એક લેબોરેટરી ટેકનિશિયન તરીકે મને ગર્વ થયો કે હાશ સરકાર નું અમારા પાર ધ્યાન તો ગયું !પણ કેટેગરી માં લેબોરેટરી ટેકનિશિયન છેજ નય.
we are Gujrat govt. laboratory technician,
we r collecting and testing samples of suspected corona patients at our life's risk. in divyabhaskar's gujaratheros campaign our cadre is missing so plz revise that site and give us respect.
@vijayrupanibjp@Divya_Bhaskar
Divya Bhaskar Presents Gujarat Heroes - Honouring the corona warriors
#WhoareGujaratHeroes_Missing_LaboratoryTechnician
We are the Laboratory Technician who paly important role to sample collection_testing and detection of Covid19 Patients
@Divya_Bhaskar
હાલ કોરોના સામે ની જંગ માં શુ અમારો કોઈ રોલ જ નથી?અમારું સેજ પણ યોગદાન નથી ?શુ એક ફ્રુટ કે શાકભાજી વેચવા વાળા હીરો હોઈ શકે શુ અમારું કઇ વજૂદ નથી ?
વિનંતી છે કે જો આ ભૂલ હોઈ તો સુધારવા માં આવે..નહીંતર એક સાચા કોરોના યોદ્ધા ની લાગણી દુભાઈ શકે
આભાર
એક વ્યથિત લેબ ટેક.
ગુજ.સરકાર
માનનીયશ્રી પટેલ સાહેબ,પરિવારમાં બાળકોને અન્યાય થાઈ ત્યારે ઘરના વડાને ન્યાયની આશાએ ફરિયાદ કરે છે કે તબીબી સેવાના લેબ.ટેકને gp4200 અને આરોગ્યના લેબ.ટેકને gp2800,
આવી મહામારીમાં એક જ પરિવારના બાળકો સાથે આવો અન્યાય..
ન્યાય જરૂર કરશો
#પગારવિસંગતતા_4200_LabTech@Nitinbhai_Patel@CMOGuj
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ત્રણ ડિપાર્ટમેન્ટ છે જેમા મેડીકલ એજ્યુકેશન, હેલ્થ, મેડીકલ સર્વિસીસ જેમા એક સરખી લાયકાત અને હોદ્દો હોવા છતા મેડીકલ એજ્યુકેશન અને હેલ્થ ના લેબ ટેકનિશ્યન ને #4200 ગ્રેડ પે નથી મળતો મેડીકલ સર્વિસીસ ના લેબ ટેકનિશ્યન ને મળે છ #4200_Labtech@Nitinbhai_Patel
શિક્ષક ના ઠરાવ મા થયેલી ભૂલ સુધારી શકતા હોય તો વર્ષો પહેલાં થયેલી નાની ભૂલ ના લીધે લેબ ટેક ને અત્યારે મોટુ નાણાકીય નુકસાન સહન કરવુ પડે છે તો તે ઠરાવ મા સુધારો કરીને ન્યાય મળે તેવી આશા . # પગાર વિસંગતતા @ 4200_Labtech
@CMOGuj@Nitinbhai_Patel@abpasmitatv@tv9gujarati@VtvGujarati