Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
R .Radika
@RRadia9
जाने ऐसी क्या
#बात
है ‘इश्क़’ में? लोग
#मरते
है, मगर फिर भी
#करते
है।😍❤️😍❤️ લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી, જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળ
karntaka
Joined September 2018
113
Following
5.4K
Followers
10.2K
Posts
RRadia9
retweeted
KALPESH K.K.
@I_AM_Kalpesh_K
almost 4 years ago
@AAlkA_Suthar
Wahhhhh 👌 કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!!
RRadia9
retweeted
रजनी👩🦰👩🦰 🧘♀️🧘🏼♂️🧘♀️🧘♀️
@RajniKoo
almost 4 years ago
RRadia9
retweeted
Pusti Jain
@PustiJain
almost 4 years ago
તમે તો પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું, તોય અમે એ પાંજરાનું નામ સંબંધ રાખ્યું...!!!
#ભાવના_ની_ભાવનાઓ
❣️
RRadia9
retweeted
ગઝલ
@Gujarati_gazal_
almost 4 years ago
એક ગાલ હદ થી વધુ લાલ છે, ચુંબન અને તમાચા વચ્ચે આ લટકતો સવાલ છે.
Who to follow
Jyoti Sharma
@JyotiSh68824181
I m joyful n kind
Himanshii
@Himanshiii_
Arts/Politics/Poetry/Humour/Vodka-PaneerTikka 😋 /No DM After 8 PM😂 RTs Are Not Endorsement
रश्मि राजपूत 🚩
@rajput58666851
शायरी दिल से लिखती हूं पसंद आए तो retweet करना🙏🥀 धन्यवाद, 🙏🥀🥀
RRadia9
retweeted
ગઝલ
@Gujarati_gazal_
almost 4 years ago
ઘેરાયેલી જિંદગીની વચ્ચે કોઈ જાણીતું મળ્યું ઓળખાણ કંઈ જ નથી પણ ઓળખીતું મળ્યું
RRadia9
retweeted
VishaL
@vis_s0
almost 4 years ago
@Siya_1922 લ્યો ફરી વર્ષો પછીથી શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ.
#સૌમ્ય_જોશી
#જન્મદિવસ
🌺 બધા શણગાર શબ્દોના કરી કાગળ સજાવે છે, હ્રદયથી કોઇ પણ સાચી ગઝલ લખતુ નથી હોતું. મોહસીન મીર 'સ્પર્શ'
#જન્મદિવસ
🌺
@pankaj_2210
@margret_017
@AAlkA_Suthar
@kasakk7
@va_su_dev
RRadia9
retweeted
ℙ𝕣𝕒𝕜𝕒𝕤𝕙 𝔾𝕒𝕟𝕒𝕥𝕣𝕒
@JPG2311
almost 4 years ago
સંબંધનો આ કેવો વણલખ્યો કરાર છે ? મારા સિવાય મારા ઉપર સૌનો અધિકાર છે
RRadia9
retweeted
ℙ𝕣𝕒𝕜𝕒𝕤𝕙 𝔾𝕒𝕟𝕒𝕥𝕣𝕒
@JPG2311
almost 4 years ago
પાણીના ટીપે ઘાસમાં જઈએ ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ પહેલી વર્ષામાં એક થઈને પછી માટીના ભીના શ્વાસમાં જઈએ. -શોભિત દેસાઈ
RRadia9
retweeted
Shweta Jha
@ShwetaJha24
almost 4 years ago
@AarTee33
@neelotpal23
@pareeknc7
@Lekhni_
@ArchanaVed
@tripathiarun123
@margret_017
@Sksio3
@alokrsrivastav
@GeetaNatha
@MaltiVishwaka12
@Yasmeen80859727
@MengiKuldip
तुम्हें बार-बार याद करता हूँ भूल जाता हूँ कि ऐसा करने से तुम्हें ऐतराज़ भी हो सकता है यह घने अंधकार की तरह है लेकिन तुम ही छाँटती हो बादल जब तुम्हें उदास देखता हूँ पिघलते शाीशे की तरह ढल जाने को तैयार रहता हूँ..!!
#नीलोत्पल
#जन्मदिन
💐
#लेखनी
✍️
See More
R .Radika
@RRadia9
about 4 years ago
@JKomal78
RRadia9's tweet gif.
RRadia9
retweeted
GΞИΓLΞMΞИ 💯
@Deepworldo
about 4 years ago
એક પંક્તિ ખૂબ રખડાવી ગઈ, કેટલો ઊલટાવી – સુલટાવી ગઈ. સાવ ખાલી આંખનું કેવું ગજું, ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ. કો’ક જન્મે આપણે પંખી હશું, લાગણીઓ પાંખ ફફડાવી ગઈ. જિંદગી આખી ગઝલ લખતો રહ્યો, વાત જે ચુપકીદી સમજાવી ગઈ. કેટલા, કેવા ખજાના નીકળ્યા ? યાદોના તાળાં એમ ઉઘડાવી ગઈ. હર્ષ બ્રહ્મભટ
RRadia9
retweeted
K.l1985..🇮🇳♊️🐄📿💫
@Krunalluhar1
about 4 years ago
@AAlkA_Suthar
આમ જોવા જઈએ તો સંગ હોય ત્યાં સુધીજ જીવન માં રંગ હોય છે બાકી સંગ છૂટે તો રંગ નું મહત્વ રહેતું નથી....🙌
R .Radika
@RRadia9
about 4 years ago
@isha01278 Good morning di
RRadia9
retweeted
𝔹𝕦𝕥𝕥𝕖𝕣𝕗𝕝𝕪..🦋™
@mi_isha12
about 4 years ago
સબંધો ની સાંકળ મા બંધાય જાવ છું તૂટુ છુ ક્યારેક સબંધ મા તો ક્યારેક સબંધો કારણે સંધાય જાવ છું
RRadia9
retweeted
ગઝલ
@Gujarati_gazal_
about 4 years ago
સવાલો ઘણા છે ખુલાસો કોણ કરે, હસી લઉં છું એમ જ, તમાસો કોણ કરે.
RRadia9
retweeted
Ɗeeթiક།
@DpkaPatel
about 4 years ago
બાલમંદિર થી લઇ કોલેજ સુધી બધુંજ ભણાવવામાં આવ્યું, ત્રિકોણ, ગુરુકોણ, લઘુકોણ… પણ “આપણું કોણ” એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા…!!✌🏻
RRadia9
retweeted
Ɗeeթiક།
@DpkaPatel
about 4 years ago
કમાયેલું ધન દીકરાને આપવાનું, કાળજાનો કટકો પારકા ને આપવાનો, આવું સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા…👨🧿
Last Seen Users on Sotwe
۪
Seen from
Greece
mình thích lái máy bay
Seen from
Vietnam
Tekila 🌵🍸
Seen from
Thailand
sukjep
Seen from
Indonesia
passmud jilbob
Seen from
Indonesia
matchadepanmuu
Seen from
Indonesia
mujeeerrr 🔞
Seen from
Spain
mutiaa
Seen from
Singapore
الجهاز القومي لتنظيم الاتصالات-مصر
Seen from
Korea
Thamster
Seen from
Indonesia
Trends for you
1
Spain
Under 10K tweets
2
Michelle Obama
Under 10K tweets
3
Tiago Splitter
Under 10K tweets
4
Roku
Under 10K tweets
5
Blazers
Under 10K tweets
6
Good Monday
Under 10K tweets
7
#MCMViudaDeGuerrero
Under 10K tweets
8
Boardy Pro
Under 10K tweets
9
De Niro
Under 10K tweets
10
Digital ID
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.3M followers
2
Barack Obama
@barackobama
119.3M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.6M followers
4
Cristiano Ronaldo
@cristiano
109.5M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
97.4M followers
7
NASA
@nasa
92.1M followers
8
Justin Bieber
@justinbieber
90.7M followers
9
KATY PERRY
@katyperry
87.1M followers
10
Taylor Swift
@taylorswift13
81M followers
11
Lady Gaga
@ladygaga
72.5M followers
12
Kim Kardashian
@kimkardashian
69.5M followers
13
Virat Kohli
@imvkohli
69.1M followers
14
YouTube
@youtube
68.6M followers
15
Bill Gates
@billgates
63.6M followers
16
The Ellen Show
@theellenshow
62.5M followers
17
CNN
@cnn
61.9M followers
18
Neymar Jr
@neymarjr
61.7M followers
19
X
@x
60.9M followers
20
Selena Gomez
@selenagomez
60.2M followers
Olivia
Online
✨
⭐
💫