माना के घना अंधेरा है पर
दीप जलाना कहा मना है..
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ગૃહરાજ્ય અને યુવા, રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી @sanghaviharsh
माना के घना अंधेरा है पर
दीप जलाना कहा मना है..
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુ��રાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ગૃહરાજ્ય અને યુવા, રમતગમત તથા સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી @sanghaviharsh એ અમદાવાદ ખાતે સહભાગી થઇ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને વસ્ત્રો અને મીઠાઈનું વિતરણ કર્યું.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ભાજપ ભરૂચના સાંસદ શ્રી @MansukhbhaiMp, જીલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી,
વસ્ત્રદાન કરી સમા��� સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ભાજપ ભરૂચના સાંસદ શ્રી @MansukhbhaiMp, જીલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી, અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી સહભાગી થયા.
દિવાળી એવી રીતે ઉજવીએ,
દરેક ચહેરા પર ખુશીઓનું અજવાળું કરીએ !
અમદાવાદના શાહપુર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને તેમના દ્વારા આયોજિત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વસ્ત્રો તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
દિવાળીના તહેવારોમાં દરેક વ્યક્તિ પ્રસન્ન રહે અને સમાજના જરૂરિયાતમંદ પરિવારોના બાળકોની દિવાળી ખુશીઓથી ભરપૂર રહે તેવા શુભ સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સભ્યો સુંદર કાર્ય કરી રહ્યા છે.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહ��ાગી થયા.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય ��ુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહભાગી થયા.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ધારાસભ્ય શ્રી @manisha_vakil, શ્રી કંચનબેન રાદડિયા, શ્રી અનિકેત ઠાકર અને શ્રી @babusinhbjp સહભાગી થયા.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ધારાસભ્ય શ્રી @manisha_vakil, શ્રી કંચનબેન રાદડિયા, શ્રી અનિકેત ઠાકર અને શ્રી @babusinhbjp સહભાગી થયા.
વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ચાલી રહેલા #Vastradan2023 અભિયાનમાં ભાજપ યુવા મોરચાના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રી તુષાર પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શ્રી સિધ્ધરાજસિંહ ઝાલા,