"શ્રાવણોત્સવ 2026"
અનંત કાળથી ધબકતું, અનાદિ યુગથી જીવતું વડનગર...
વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન...
દર સપ્તાહની થીમ પર રીલ બનાવો અને જીતો 31,000 સુધીના રોકડ ઇનામો...
આ સપ્તાહની થીમ: "અનંત અનાદિ વડનગર"
સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026
ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો: https://t.co/re56Pi8Aoz
પરીક્ષાર્થીઓની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા માટે…
જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
#FairExamsSecureYouth
RTO Himatnagar & Sabarkantha Traffic Police conducted a night drive on NH-48 to promote radium reflectors for night visibility and clear illegal roadside parking. 🛣️🚘
#Sabarkantha#RoadSafety#TrafficAwareness
વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ના પ્રથમ દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેના આધુનિક કૃષિ મોડેલ અને વૈજ્ઞાનિક પ્રગતિની ઝાંખી કરાઈ
#PragatiPathYatra@CMOGuj@revenuegujarat@InfoGujarat
તા: 09/06/2026 ના રોજ આરટીઓ હિંમતનગર , જિલ્લા ટ્રાફિક શાખા તથા NHAI દ્વારા સાબરકાંઠા જિલ્લા માં આવેલ તમામ બ્લેક સ્પોટ નું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં બ્લેક સ્પોટ પર થતા અકસ્માત નિવારવા માટે ના short term અને long term measures લેવા બાબતે ચર્ચા કરવામાં આવી.@CMOGuj@CollectorSK@GRSAofficial@COTGuj_office@pravinmalibjp@sanghaviharsh
ઔદ્યોગિક ક્રાંતિ સાથે
અગ્રેસર ગુજરાત
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
https://t.co/w9DZ7I9zTL
સોમનાથ અમૃતપર્વ 2026
સોમનાથ ઇતિહાસ અને આજ...
સ્વાભિમાન પર્વ
સોમનાથ મંદિર અને ઇતિહાસ વિશે શ્રી પી. કે. લહેરી, ભૂતપૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર, ટ્રસ્ટી, શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે ખાસ વાતચીત
#SomnathVirasatke75Years