આજ તા:૨૯/૦૬/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અધ્યક્ષશ્રી દ્વારા સમિતીના સભ્યોને માર્ગ પરના દબાણો દુર કરવા સુચનો આપવામાં આવ્યા@sanghaviharsh@GRSAofficial@CollectorNav@SP_Navsari
આજ રોજ માં.ધારાસભ્ય નવસારી શ્રી રાકેશ દેસાઈની ઉપસ્થીતીમાં Expressway ગણદેવા થી ખારેલ ઓવરબ્રિજ NH-48 રોડ પર અકસ્માત નિવારણ માટે ગ્રામજનોની રજુઆત સાંભળવામાં આવી તથા તેના નિરાકરણ માટે NHAI ને સુચના આપવામાં આવી@CMOGuj@Rakeshdesaimla@sanghaviharsh@CollectorNav@GRSAofficial
આજ તા:- ૧૮/૦૪/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી સમિતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અધ્યક્ષશ્રી દ્વારા સમિતીના સભ્યોને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સુચનો આપવામાં આવ્યા@GRSAofficial@GMVDTOA@CollectorNav@SP_Navsari
આજ તા:- ૨૧/૨/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી સમિતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અધ્યક્ષશ્રી દ્વારા સમિતીના સભ્યોને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા સુચનો આપવામાં આવ્યા@GRSAofficial@GMVDTOA@CollectorNav@SP_Navsari