@HITESHR58994984@deepakrajani123 એ ભાઈ તે મારા પગ ના તળીયા બરાબર છે. પણ જે સામાન્ય માણસો પાસે થી ના લેવાના રૂપિયા લઇ છે એનાં માટે આ પોસ્ટ છે બાકી તમારા જેવાની જેમ હુ પણ એવું વિચારું કે મારે શું..? તો સ્થિતિ કયારેય બદલવાની નથી આવા તો અસંખ્ય કર્મચારીઓ છે ગુજરાત ની તમામ કચેરીઓ મા...
પણ આ ભાઈ શું લુમ લેવા ગયા હતા ત્યાં???
આ તો એવું થયું કે આ બેલ મુજે માર અને બળદ એ માર્યું એટલે ફરિયાદ કરવા નીકળ્યા😂😂😂😂
બાબા ના આશીર્વાદ મફત માં થોડી મળે ભાઈ દક્ષિણા ના આપો તો લઈ પણ લે 😂😂😂
@deepakrajani123 મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર, કચેરી, વિગેરે મા આઉસોર્સિંગ કર્મચારી વિશે કંઈક લખો. અને સરકાર મા રજૂઆત કરો સાહેબ. જેઓ 5000 મા નોકરી કરે છે આવી મોંઘવારી મા અને કોન્ટ્રાકટર એ કર્મચારી ના 12000 વસૂલે છે સરકાર પાસે થી...
@deepakrajani123 સાહેબ શ્રી,, સરકારી કચેરીઓ જેવી કે મામલતદાર, સબ રજીસ્ટ્રાર મા સેવા આપતા આઉસોર્સિંગ કર્મચારી વિશે સરકાર મા કંઈક રજુઆત કરો. સરકાર પાસે થી કોન્ટ્રાકટર ડબલ પૈસા લે છે અને કર્મચારી ને 4 થી 5 હજાર પગાર આપે છે. આટલા મા પણ નોકરી કરવા શિક્ષિત યુવાનો મજબૂર છે.