સાહેબ શ્રી જીતુભાઈ વાઘાણી જા.ક. 261/202425 ખેતી મદદનીશની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થી લય તમામ કામગીરી પૂણૅ થયેલ છે. તેમ છતાં હજી સુધી નિમણૂક થયેલ નથી તેથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી કરી છીએ કે આ બાબતે ધ્યાન દોરી વહેલીતકે નિમણૂક મળે તેવી અપેક્ષા.
@jitu_vaghani@CMOGuj