ફિકસ પે તો સાંભળ્યુ હશે પણ ગુજરાતમાં કમીશન પ્રથા પણ ચાલે છે, એવુ સાંભળ્યુ નહી હોય?
#આ_ગુજરાતની_કડવી_સચ્ચાઈ છે
#ડીજીટલગુજરાતને સાર્થક કરનાર 14000 જે���લા ઈ -ગ્રામ વીસીઈ કમીશન પ્રથા પર કામ કરે છે,૧ રુ. પણ પગાર નથી
શું ગુજ.સરકાર 14 વર્ષથી ચાલતી કમીશન પ્રથા બંધ કરી પગાર ચાલુ કરશે?