@journolinc મેં પણ ઘણી વાર જોયા છે આવા સ્કેમ.. લો ગાર્ડન સાઈડ કોમર્સ કોલેજ સાઈડ ..આપડે તો અમદાવાદમાં ફરતા હોઈએ એટલે ખ્યાલ આવી જ જાય કે કાંડ જ છે આવા લોકોના..
દરેક ભરતી આવવાથી લઈ પરીણામ સુધી પંચવર્ષીય યોજના જેવું ના કરો ગૌણ સેવા માં સુધારો આવ્યો છે તો તેને બગાડો નહી #CCE ની પરીક્ષા પૂર્ણ થયા 70 દિવસ થયા પરંતુ પરિણામ જાહેર કરેલ નથી તો જલ્દીથી જાહેર કરવામાં આવે
#Declare_CCE_Result@HHPATELGSSSB