@prafulkpatel@CollectorDaman સાહેબ 4JAN24 ના રોજ દીવ બીચ ગેમ્સ ફેસ્ટિવલમાં 73 રાષ્ટ્રીય લેવલનાં ખિલાડી હાજરી આપી હતી જેની તમામ ફ્લાઈટ અને હોટેલ નું બુકિંગ દમણ દીવ રમતગમત વિભાગ મારફત અમારી ટ્રાવેલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું જેનો અંદાજિત ખર્ચ 6,78,607 થયેલ છે ન્યાય માટે આશા.
@prafulkpatel સાહેબ ડાભેલ અમાલીયા ખાતે ડાહ્યાભાઈ પટેલ ના ઘર પાસે છેલ્લા 2 મહિનાથી રસ્તાને લગોલગ કબર જેવાં ખાડા ખોદી રાખ્યા છે તેમજ કોઈપણ સાવચેતી ના સૂચન નથી અને કામકાજ પણ થતું નથી તો શુ કોઈ નિર્દોષ ના મૃતદેહ ની રાહ જોવાય રહી છે આપ શ્રી પગલા લેવા વિનંતી.@CollectorDaman

@collectorvalsad હાલ ઘો. 10 અને 12 નું પરિણામ આવી ગયુ છે જેથી વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે જરૂરી જાતિ, આવક અને ઉન્નત વર્ગના દાખલા તાત્કાલિક જનસેવા કેન્દ્ર પરથી મળી રહે તે માટે અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા કડક સૂચના આપવા વિનંતી.
@CMOGuj@Bhupendrapbjp હાલ ધોરણ 10 અને 12 નું રિસલ્ટ આવી ચૂક્યું છે અને તમામ વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માં પ્રવેશ માટે જાતિ, આવક અને ઉન્નત વર્ગ ના દાખલા માટે જન સેવા કેન્દ્ર ખાતે ઘસારો કરશે જેથી વિધાર્થી હિત માં શનિવાર અને રવિવાર સહીત દાખલા આપવાની પક્રિયા ચાલુ રાખવી જોઈએ.

#bycottechiki મોહનથાળ નો પ્રસાદ એ અંબાજી ની આગવી ઓળખ છે જેનું સ્થાન બીજી કોઈ વસ્તુ ના લઈ શકે.પ્રસાદ માં ભક્તિ અને આસ્થા નો ભાવ હોવો જોઈએ જે મોહનથાળ માંજ આવે “ચિકિ” માં નહી, ચિકિ એ નાસ્તા ની વસ્તુ છે જે પ્રસાદ તરીકે ક્યારેય નહી સ્વીકારી શકાય.
જય અંબે ⛳️
#ambajitemple@raval_ias