આજે મારા નિવાસસ્થાને બિહાર પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી @bhikhubhaidbjp જીનું સ્વાગત કરી તેમને આવકાર્યા.
સંગઠનાત્મક બાબતો અને સામાજિક-રાજકીય વિષયો પર અમારી ખૂબ જ ફળદાયી અને જ્ઞાનવર્ધક ચર્ચા થઈ. તેમના મૂલ્યવાન સમય અને માર્ગદર્શન બદલ આભારી છું.
રાજકોટ ખાતે મંત્રી અને રાજકોટ શહેર પ્રભારી શ્રી @jitu_vaghani સાથે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના યશસ્વી ૧૨ વર્ષ પૂર્ણ થયા સંદર્ભે પત્રકાર પરિષદને સંબોધિત કરી.
रखियाल गाँव में बरोट समाज द्वारा आयोजित स्कूल के बच्चों को नोटबुक वितरण कार्यक्रम में सहभागी बना।
इस अवसर पर विधायक श्री दिनेशसिंह कुशवाहा जी, महापालिका पार्षद श्री ठाकोर जी, श्री जयेश बरोट, श्री मनुभाई ठाकोर, श्रीमती पन्ना बहन मेहता तथा स्थानीय बच्चों की गरिमामयी उपस्थिति रही।
शिक्षा ही सशक्त समाज की नींव है। बच्चों को बेहतर संसाधन उपलब्ध कराने हेतु समाज का यह प्रयास निश्चित रूप से उनके उज्ज्वल भविष्य के निर्माण में सहायक सिद्ध होगा।
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થવા પર આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું.
આ સંમેલનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહાનગરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તથા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું વિઝન સાકાર કરવા આહ્વાન કર્યું.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @AjayMember , રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી @darshnavaghela_ , મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP , મેયર શ્રી @HiteshBarotBJP , સાંસદ શ્રી @dineshmakwanamp અને શ્રી @hasmukhpatelmp સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
#12YearsOfSeva
વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં ૧૨ વર્ષ દરમિયાન થયેલા વિકાસકાર્યોને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે તારાપુર તાલુકાના બુધેજ ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજીત પ્રગતિ પથ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી ૧૨ વર્ષમાં કરાયેલા વિકાસના કાર્યોની માહિતી આપવામાં આવી.
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક છે.
અકસ્માતમાં જીવ ગુમાવનાર પદયાત્રીઓના આત્માની શાંતિ અર્થે તેમજ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
જય શ્રી રામ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ રામનવમીની સૌને હાર્દિક શુભકામના.
પ્રભુ શ્રીરામનું જીવન સત્ય, મર્યાદા, કરુણા અને કર્તવ્યપાલનનું આદર્શ છે. રામરાજ્યની પરિકલ્પના સાથે આપણું ગુજરાત અને ભારત સુખ, શાંતિ અને સમૃદ્ધિના પથ પર અવિરત આગળ વધતું રહે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
પ્રભુ શ્રીરામના આશીર્વાદ સૌના જીવનમાં નવી ઊર્જા અને સ્વાસ્થ્યનો સંચાર કરે તેવી મંગલકામના.
માઁ દુર્ગા ની આરાધનાના પાવન પર્વ દુર્ગાષ્ટમી નિમિતે વાસદ સ્થિત કુળદેવી માં શ્રી વહેરાઈ માતાજીના મંદિર ખાતે આયોજીત નવચંડી યજ્ઞમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલ તેમજ તેમના પરિવારજનો ની પ્રેરક ઉપસ્થિતમાં શ્રીફળ હોમી માતાજીની આરાધના કરી દુર્ગાષ્ટમી ની ઉજવણી કરી સાથે આણંદ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી. આ પ્રસંગે ગામના આગેવાનો અને માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી @CRPaatil સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને દીર્ઘાયુષય અને મંગલમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
माँ हिंगलाज जी के प्राकट्य दिवस की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं!
माँ की कृपा सब पर बनी रहे, हर घर-आंगन धन-धान्य और सुख-समृद्धि से भरा रहे, सबका मंगल व कल्याण हो, सबकी मनोकामनाएं पूरी हों, मैया के श्री चरणों में यही प्रार्थना है।
जय माँ हिंगलाज!
માનનીય કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આપના માર્ગદર્શન હેઠળ દેશના છેવાડાના વિસ્તારો સુધી નલ સે જલ અને જળસંચય અભિયાન દ્વારા જળસમૃદ્ધિના નવા દ્વાર ખુલ્યા છે.
જળ સુરક્ષા માટે જનભાગીદારી પ્રત્યે આપની પ્રેરણા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયાનું યોગદાન આપી રહી છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન અર્પે તેવી મંગલકામના.
@CRPaatil
બોરસદ ખાતે શ્રી બાવીસ ગામ ચરોતર લેઉઆ પાટીદાર સમાજ માતૃસંસ્થા વલ્લભ વિદ્યાનગર દ્વારા આયોજિત સ્નેહમિલન સમારંભ તથા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે બાવીસ ગામ પાટીદાર સમાજના પ્રમુખશ્રી તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી જયપ્રકાશભાઈ પટેલ, સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ભાસ્કરભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, શ્રી જયંતભાઈ પટેલ (બોસ્કી) સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
Deeply saddened by the demise of Shri Govindbhai Parmar Ji, BJP MLA from Gujarat. A committed public servant, he worked tirelessly for the welfare and development of the people of Umreth.
My heartfelt condolences to his family, supporters and well-wishers.
Om Shanti.
जिस सहरसा में आदि शंकराचार्य जी और मंडन मिश्र जी का महान शास्त्रार्थ हुआ था, उस धरती से मैं बिहार के अपने युवा साथियों को विश्वास दिलाता हूं कि शिक्षा के क्षेत्र में राज्य का प्रचीन गौरव फिर लौटेगा।
बिहार की तेज रफ्तार को जारी रखने के लिए आपका एक-एक वोट बेहद कीमती है। कटिहार के समस्त परिवारजनों से आग्रह है कि NDA के पक्ष में भारी संख्या में मतदान करें। https://t.co/IAXMfokjxc