Narmada‚ Water Resources‚ Water Supply and Kalpsar Department માં GPSC દ્વારા લેવાયેલ વર્ગ-2 ની ભરતી પરીક્ષામાં ASSISTANT ENGINEER તરીકે સમગ્ર ગુજરાતમાં 7 માં ક્રમાંકે પાસ કરેલ છે. આ સફળતાનો શ્રેય મારા માતા-પિતા, પરિવારજનો અને મિત્રોને આપુ છું.
Special thanks to @dineshdasa1
મારો મનપસંદ રંગ જો કોઈ પૂછે તો પલભર ની રાહ જોયા વિના કહું હું... ખાખી !!
તમામ પોલીસ મિત્રો ને વંદન !!! પોલીસ સબ ઇન્સ્પેકટર બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપ આઇ.પી.એસ અધિકારી બનો તેવી શુભકામનાઓ
સુરેન્દ્રનગરના દશાડાના ગવાણાગામમાં બજાણિયા સમુદાય સાથે તેમના પ્રાથમિક પ્રશ્ને બેઠક થઈ
ઘણા પરિવારો છે જેમની પાસે રહેવા પોતાની જગ્યા નથી. તેમને હોંશ પોતાના બાળકોને ભણાવવાની છે. અમારી હોસ્ટેલમાં રહીને આ સમુદાયના ઘણા બાળકો ભણે તે એમણે હોસ્ટેલમાં બાળકોને મુકવાની વાત કરી.
@CollectorSRN