दिल्लीवासियों को बधाई।
दिल्ली में आज से एक और फ़्लाईओवर शुरू हो गया है। आश्रम फ्लाईओवर पर बना उसका दूसरा हिस्सा आज से जनता के लिए खोल दिया गया है। इसके शुरू होने से यहाँ 3 सिग्नल ख़त्म हो जाएँगे। अब आप AIIMS और नोएडा के बीच सिग्नल फ़्री सफ़र कर पाएँगे और जाम से छुटकारा मिलेगा।
#ભાજપ શાસિત ભાવનગર જીલ્લા પંચાયત હસ્તકનો રોડ રૂપાવટી થી સમઢીયાળા નોનપ્લાન રોડ નુ કામ હાલ શરૂ છે, નબળી કામગીરી અંગે ધારાસભ્ય શ્રી સુધિરભાઈ ને ફરીયાદ મળતા સ્થળ તપાસ કરી અને તેના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, તેમજ અધિકારીઓને તાત્કાલીક ધોરણે કામ બંધ કરવા સુચન કરેલ.
@AAPGujarat
આજે મારી ધર્મ પત્ની અને મારા જીવન માં નવું આશા નું કિરણ લાવનાર...
મારા જીવન સાથી જેવોએ મારા દરેક સારા કાર્યો માં અને
મને સતત પ્રગતિ ના માર્ગ પર ચાલવા સાથ આપનાર નો જન્મદિવસ છે.
Happy Birthday my life partner...
#happybirthday
જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ મુદ્દે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય એ માટે આજરોજ આમ આદમી પાર્ટી યુથ વિંગ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્ર આપવા ગયેલા તમામની ધરપકડ કરવામાં આવી.
@AYWGujarat_@NikhilSavani_
Congratulations to CM @BhagwantMann Ji and Shri @ArvindKejriwal Ji on the inauguration of 500 Aam Aadmi Clinics in Punjab! A proud moment for our government as we continue to provide accessible healthcare for all.
राजस्थान की जनता दोनों ही पार्टियों से त्रस्त है। दोनों को जनता ने कई मौके दिए पर इन्होंने ने हर बार जनता की उम्मीदों पर पानी फेरा। इस बार जनता बदलाव के लिए वोट करेगी। इस बार जनता केजरीवाल को एक मौका देगी।
शुभारंभ …