માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની આદિજાતિ યોજનાઓના લાભાર્થીઓ માટે પહેલ.
આદિવાસી બાંધવોના સર્વગ્રાહી કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે ડી-સેગ સહાય પોર્ટલનો શુભારંભ.
#GujaratTribalDevelopmet
ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) હેઠળ આજ રોજ જિલ્લા કક્ષાની કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ જેમાં ગીરગઢડા તાલુકાના સંચાલક શ્રી ભાલીયા ભાવનાબેન બી. ને 'જિલ્લા શ્રેષ્ઠ પી.એમ.પોષણ કુક' તરીકે જાહેર કરી રૂા.૧૦,૦૦૦/- નો ચેક તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.