મેં તા. 11/11/2024ના રોજ ₹10,200/- ની રિકવર અંગેની મારી લેખિત અરજી આપી હતી.
પરંતુ મને કોઈપણ પ્રકારની કાર્યવાહી, તપાસ અથવા પ્રગતિની જાણ કરી નથી.
જે અત્યંત ગંભીર બાબત છે. @dgpgujarat@GujaratPolice@sanghaviharsh@CMOGuj
➡️ વિનંતી છે કે યોગ્ય કાર્યવાહી કરાવી આપવામાં આવે
શું આ બાબતે રાજ્યના પોલીસ વડા/ ગૃહસચિવ/ ગૃહમંત્રી જાગશે?
BNS કલમ-105 હેઠળ ગુનો દાખલ કરવાને બદલે અકસ્માત મોતની ઘટના નોંધે છે, કેમ ?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મરીન પોલીસ સ્ટેશનની હદમાં 8 જુલાઈ 2025ના રોજ અકબરભાઈ મુસાભાઈ સુરાણીનો 12 વર્ષનો પુત્ર અઝરુદ્દીન ઓખા બસ સ્ટેશન પાસે જતો હતો ત્યારે રેલવે ફાટક પાસે, લપસી જતા ખાડામાં પડેલ અને ડૂબી જતા તે મૃત્યુ પામેલ. અન્ડરબ્રિજના કામ હેતુથી કોન્ટ્રાક્ટરે 15x20 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો ખાડો કરેલ, જેમાં વરસાદી પાણી ભરાયેલ હતું. આ ખાડા ફરતે કોન્ટ્રાક્ટરે પતરાની કે બીજી કોઈ બેરિકેડ કરી ન હતી. ચેતવણી પણ મૂકી ન હતી.
અકબરભાઈ મુસાભાઈ સુરાણીએ પોલીસને ગુનો દાખલ કરવા 9 જુલાઈ 2025ના રોજ અરજી કરી. પરંતુ પોલીસે અકસ્માત મોત તરીકે જ તપાસ કરી, કોગ્નિઝેબલ ગુનાનું બર્કિંગ કર્યું. પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકાએ 14 જુલાઈ 2025ના રોજ અકબરભાઈની ગુનો દાખલ કરવા માટેની અરજી ઓખા મરીન પોલીસ સ્ટેશનને મોકલી હતી. 22 સપ્ટેમ્બર 2025ના રોજ અકસ્માત મોતની તપાસ કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. આર. ઝેઝરીયાએ PSI ઓખા મરીન પોલીસ સ્ટેશનને રિપોર્ટ કરેલ કે “આ કામના સામાવાળાઓએ ભયજનક ખાડાઓ ખોદી, માનવ જિંદગી જોખમાય તે રીતે ખૂલ્લા મૂકી દીધેલ હોય જેથી અરજદારના પુત્રનું મોત થયેલ હોય જેથી જવાબદાર સામે કાર્યવાહી કરવા અરજદારે જણાવેલ હોય; જેથી આ બનાવના કામે ઓખા મરીન પોલીસ સ્ટેશન અકસ્માત મોત નંબર- 16/ 2025 BNSS-Bharatiya Nagarik Suraksha Sanhita કલમ- 194 મુજબ અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલ છે. જેની તપાસ ચાલુ છે. જેથી આ અરજી બાબતે હાલ અત્રેના પોલીસ સ્ટેશનથી કોઈ કાર્યવાહી કરવાની રહેતી ન હોય જેથી અરજદારની અરજી ફાઇલે કરવા વિનંતી છે.”
પ્રાથમિક તપાસ માટે 4 મહિનાની જરૂરિયાત છે ?
પોલીસ ગરીબ પરિવારને ન્યાય અપાવશે કે કોન્ટાક્ટર પાસેથી પ્રસાદી લઈને કાયદો ઘોળીને પીઈ જશે ?
@dgpgujarat@GujaratPolice@SP_Dwarka
સાહેબ માહિતી તો ઠીક છે નામદાર ગુજરાત હાઇકોર્ટ નો ઓર્ડર છે સમય મર્યાદામાં હુકમનું પાલન કરવાનું હતું આજ દિન સુધી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી માટે સ્પષ્ટ થાય છે કે @ACBGujarat કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયું છે તમે નિષ્પક્ષ હોય તો તમે કરેલી પોસ્ટ પ્રમાણે આગળ વધો.@CMOGuj@dgpgujarat
@RajeshIsRamani@CMOGuj@Shamsher_IPS@YagneshmehtaTOI ફરજરૂપી કામ માટે માંગવામાં આવતી લંચની રકમ સામાન્ય વ્યક્તિ માટે ક્યારેય નાની નથી હોતી અને તે માટે પગલા લેવા જરૂરી જ છે . નાના કે મોટા કોઈ પણ અધિકારી ના ભ્રષ્ટાચાર વિષે માહિતી હોય તો ૧૦૬૪ ઉપર અમેન જરૂર જણાવો
નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ પછી પણ @ACBGujarat ભરૂચ ખાણ ખનીજના ભ્રષ્ટ અધિકારીઓ તથા કૌભાંડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ફેલ.. @CMOGuj સરકાર નિષ્ફળ @dgpgujarat@PIYUSH_270871
सोशियल मीडिया के माध्यम से मिलते शिकायतों के शीघ्र समाधान के लिए गुजरात पुलिस हमेशा प्रयासरत रहती है।
आप हमे टैग करके अपनी शिकायत साझा करें। जल्दी ही समाधान लाने का प्रयास हमेशा रहेगा।
શુ પોલીસની વર્ધી આ રીતે સામાન્ય પ્રજાને જાહેરમાં લુંટવાનો અધિકાર આપે છે ??
આમાં અને ખંડણી માં કોઈ ફેર દેખાતો નથી કારણ કે બંને માં તમારુ ખરાબ કરવાની બીક બતાવીને પૈસા પડાવવામાં આવે છે..
આવા લોકો પર કાર્યવાહી કરવા માટે આ વિડિયો પુરાવા રૂપે પુરતો છે..
@ACBGujarat@sanghaviharsh
શુ પોલીસની વર્ધી આ રીતે સામાન્ય પ્રજાને જાહેરમાં લુંટવાનો અધિકાર આપે છે ??
આમાં અને ખંડણી માં કોઈ ફેર દેખાતો નથી કારણ કે બંને માં તમારુ ખરાબ કરવાની બીક બતાવીને પૈસા પડાવવામાં આવે છે..
આવા લોકો પર કાર્યવાહી કરવા માટે આ વિડિયો પુરાવા રૂપે પુરતો છે..
@ACBGujarat@sanghaviharsh
@GujIMDept ખાણ અને ખનીજ વિભાગમાં મહાભ્રષ્ટ અધિકારી નવસારી વલસાડના ચાર્જમાં પ્રવીણ ખાંભલા ના કારણે સરકારની છબી વારંવાર ન્યૂઝ પેપરમાં ખનીજ ચોરી ખનન માફિયા સાથે સીધી તથા આડકતરી રીતે મેળાપીપણું કરી અધિકારી દ્વારા સત્તાનો દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચાર વખાણ નરી આંખે નાગરિકો જોઈ રહ્યા છે.
Recording Conversation With Officer In Police Station Is Not An Offence Under Official Secrets Act: Bombay High Court | @NarsiBenwal@MahaPolice
https://t.co/6e6pSnE7J9
બાજુમાં મર્ડર થઈ ગયું તો પણ સાહેબોની ઊંઘ ન ઊડી
અમદાવાદના બાપુનગરમાં બે લુખ્ખાઓએ છરીથી એકને પતાવી દીધો તો પણ પોલીસને ગંધ ય ન આવી
ખાટલામાં આરામથી સૂતેલા પોલીસને કિન્નરોએ ઉધડા લીધા
#Ahmedabad#Gujarat
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અમારી માંગ નથી ...અમારી જીદ છે.
તમારી આસપાસ થતા ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર ડાયલ કરો -> 1064 @ACBGujarat@PIYUSH_270871@sanghaviharsh
@ACBGujarat ને અરજ છે કે તેલંગણા એસીબી અને @ACOUPPolice સ્ટાઇલ માં સોશ્યિલ મીડિયા માં પોસ્ટ મુકવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ ને શરમ આવે તો બીજા ભ્રષ્ટ અગાઉ જ સુધરી જાય કદાચ બદનામી ના ડર થી
Pandu Ranga Rao, Asst. Engineer, Panchayat Raj Department of Itikyal Mandal, Gadwal District was caught by #ACB officials for demanding and accepting a bribe of Rs.50,000/- "to record Measurements in M-Book and forward the bill" for an excecuted project by the complainant.
“Dial 1064 for Reporting Corruption”
ఫిర్యాదుదారునిచేత పూర్తికాబడిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు "కొలతల -పుస్తకం లో నమోదు చేయడానికి మరియు బిల్లును ఫార్వార్డ్ చేయడానికి" రూ.50,000/- లంచం తీకుంటుండగా #అనిశా అధికారులకు పట్టుబడ్డ గద్వాల్ జిల్లా, ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న -పాండు రంగారావు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
2023 में जब गडकरीजी वड़ोदरा आये थे तब उन्होंने वादा किया था की वड़ोदरा से सूरत के बिच में 6 -7 ब्रिज जो की फॉर लेंन हैं उसे 6 में परिवर्तित किया जायेगा. आज 2 साल बाद भी न काम शुरू हुवा ना कुछ.
रोज हज़ारो लोग परेशान होते हैं ट्रैफिक जाम से, ना उनकी सुनवाई होती हैं ना समस्या का हल. और टोल तो देना ही हैं भले आप 5 घंटे जाम में फसे रहे !
@NHAI_Official@nitin_gadkari@drhemangjoshimp
#trafficjam #nationalhighway
Ahmedabad Police Guideline: સસ્તી પ્રસિધ્ધિ માટે ટેવાયેલાં ગુજરાતના ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબે ઘૂમજો એવી શેખી હાંકી હતી. ત્યારે અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું થઈ ગયું છે. બીજી બાજુ આયોજકો અને પૈસા ખર્ચી ગરબે ઘૂમનારા ખેલૈયા પણ મુંઝવણમાં મૂકાઈ ગયા છે. પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની મંજૂરી અપાઈ છે.
#AhmedabadPolice #Ahmedabad #Navratri #Navratri2024 #Guideline #Amdavad #Gscard #Gujaratsamachar
ગુજરાતમાં કૌભાંડી અને ભ્રષ્ટાચારી લોકોની સંપત્તિ જપ્ત કરવા સ્પેશિયલ કોર્ટની રચના કરાશે. જેમાં ત્રણ વર્ષથી વધુ સજાની જોગવાઈ હોય અને ગુનો આચરીને મેળવેલી સંપત્તિ એક કરોડ કરતાં વધુની હોય તેની સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરાશે.
#SpecialCourt#Scam#Corrupt#Wealth#seized#GScard #GujaratSamachar
પાછળ પોલીસ વાન અને આગળ ગુંડાગર્દી
અમદાવાદમાં બુટલેગરના પુત્રને 5 શખ્સોએ માર મારતા બુટલેગર પિતાએ સાથીઓ સાથે વાહનોમાં તોડફોડ કરી, કારની ડીપર મારવા બાબતે બોલાચાલી થઈ અને બાદમાં મારામારી થઈ હતી
બીજી તરફ જે જગ્યાએ બુટલેગર પિતા અને તેના સાથીઓએ તોડફોડ કરી તેનાથી 100 મીટર પાછળ જ પોલીસ વાન પસાર થઈ, પોલીસ વાનમાં સવાર પોલીસ કર્મી વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ
#Gujarat #Ahmedabad #AhmedabadPolice #Crime #CCTV
@AhmedabadPolice
માંગ ખોટી નથી @CMOGuj@Bhupendrapbjp સાહેબ આનંદીબહેન પટેલ એ તો LMV વાહનો નો ટોલ કાયમી ફ્રી કરી નાખ્યો. તમે માત્ર રસ્તા રીપેરીંગ ના થાય ત્યાં સુધી HGV વાહનો નો ટોલ ફ્રી કરવા નો ઓર્ડર કરો તો જનતા ને ખબર પડે કે વર્તમાન મુખ્યમંત્રી મંત્રી નો પન્નો કેટલો લાંબો છે. @sanghaviharsh
- રોડ રિપેર ના થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ના વસૂલવા માગ
- મહેસાણા સાંસદ મયંક નાયકે CM ને લેખિત રજૂઆત કરી
- પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે CM ને પત્ર લખીને રજૂઆત કરી
- કોમર્શિયલ વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોની પણ માંગ ઊઠી
- રોડ રિપેર નથી કરતા તો ટેક્સ શા માટે આપીએ ?
@Bhupendrapbjp #PatanMLAKiritPatel #MPMayankNayak #MehsanaAhmedabadhighway #GujaratFirst
"ભરૂચ ACB" ઓફીસે પણ જાગૃત થવાની જરૂર છે ભરૂચ RTO તેમજ રાજપારડી પો.સ્ટે, ખાણ ખનીજ ભરૂચ ની પુરાવા સહિત ની વર્ષો, મહિનાઓ અરજી ફરિયાદ પર તપાસ પૂર્ણ કરી ગુનો દાખલ કરવા જોઈએ. લોકલ વોકલ ભાઈ ભાઈ ની રસમો નવસારી જેમ બંધ કરી દાખલો બેસાડો.
@ACBGujarat@sanghaviharsh@Shamsher_IPS@CMOGuj