સ્કૂલવાન મા નિયત સંખ્યા કરતાં વધારે બાળકોને ઠાસીને ભર્યા બાદ જોખમી રીતે વાહન ચલાવનાર તેમજ પ્રાઇવેટ પાસિંગ ના વાહનમાં R.T.O તેમજ ટ્રાફિક પોલીસના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરનાર ખુલ્લેઆમ રોજ નિશાળ વર્ધી મારે છે.
શું દુર્ઘટના ઘટી જાય પછી જ પગલાં લેવાશે ?
@RTOofficeahmedabad
@YAJadeja આ શિક્ષિકા નો હત્યારો એનો પતિ જ નીકળ્યો,અને આ દંપતી એકજ શાળામાં શિક્ષિકા અને પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા હતા. ઘરકંકાશ ના કારણે પતિએ ઢોરમાર માર્યો અને તેનું મૃત્યુ થતા એક્ટિવા માંથી પેટ્રોલ કાઢી મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો અને આરોપી જાતે સાસરીયા મા ફોન કરી જાણ કરી હતી