રાજકોટ:
CPIM રાજકોટ એ વિશ્વ મહિલા દિન નિમિતે આંગણવાડી બહેનો ને સમાન કામ સમાન વેતન, પગાર વધારો સુપ્રીમ કોર્ટ ના હુકમ મુજબ કરવા ની માંગણી સાથે આજ રોજ શ્રી રામચંદ્ર ન, સીપીઆઇએમ ની આગેવાની માં આશરે ૩૦ જેટલી બહેનો કલેક્ટર શ્રી ને આવેદન પત્ર
विश्वविद्यालयो मे OBC/SC/ST के रिजवैशन के खिलाफ सुप्रीम कोर्ट के 13 पोइंट रोस्टर सिस्टम के असंवैधानिक मुक्कदमे के विरोध मे स्वयम् सैनिक दल के माध्यम से संविधान मे दी गई आरक्षण की गरीमा से अवगत कराने हेतु राजकोट जिल्ला कलेक्टर को आवेदनपत्र दिया जाएगा
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંધ ના નેજા હેઠળ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓ મ.પ.હે.વ.- ફે.હે.વ.-મ.પ.હે.સુ.-ફી.હે.સુ.- ફાર્માસિસ્ટ-લેબ.ટેક્નીશિયન-તાલુકા કક્ષા અને જીલ્લા કક્ષાના અરોગ્યના તમામ સ્ટાફ ના પડતર પ્રશ્નોએ આંદોલન કરશે
રાજકોટ ની ગ્રાન્ટેડ સ્કુલ ના શિક્ષકો દ્વારા પડતર વિવિધ માગણીઓ અનુસંધાને કલેકટર શ્રી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ને આવેદનપત્ર પાઠવેલ હતું. જો માંગણીઓ ન સંતોષાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચાર��લ હતી.
રાજકોટ તાલુકા ના કોઠારીયા ગામ માં અનુ.જાતિ લોકો ને સ્મશાન, 100 ચોરસ્વાસ પ્લોટ કે કોમ્યુનિટી હોલ ની સુવિધા ન મળતાં તે બાબતે કોઠારીયા ગામ ના અનું.જાતિ ના લોકો એ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ ઉપર ઉત્રેલ છે અને કલેક્ટર ને રજૂઆત કરેલ
રાજકોટ ક્રિસ્ટલ મોલ ખાતે ના હોકર્સ ઝોન ના ધંધાર્થીઓ દ્વારા એ.જી.ચોક પાસે ફાળવેલ જગ્યાએ ધંધો ચાલતો ન હોય ક્રિસ્ટલ મોલ ખાતે નો પ્લોટ ફાળવવા ની માગ સાથે RMC કમિ.ને આવેદન પાઠવેલ હતું અને માંગ �� સંતોષાય તો ધરણાં આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ છે