BLO શ્રી દ્વારા મતદાર ના ઘેર જઈ ઘર ના તમામ મતદારોને ગણતરી ફોર્મ (EF) કેવી રીતે ભરવું તે બાબત સામાન્ય લોકોને સંવેદનશીલતા થી સરળ અને સહજ ભાષામાં સમજાવવામાં આવે છે અને મતદારો નો હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સહકાર થી સહભાગીતા . @CEOGujarat@ECISVEEP
ભારત પર્વ 2025
એકતાનગર ખાતે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની અલૌકિક અનુભૂતિ સાથે લાઈટ અને સાઉન્ડ શૉ, જંગલ સફારી, આરોગ્ય વન તેમજ વિશ્વ વન બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર...
ભારત પર્વ
🗓️ 1 થી 15 નવેમ્બર,2025
��� એકતાનગર
#BharartParv #Bharatparv2025rjt @CMOGuj
સહકારથી સમૃદ્ધિ, સ્વદેશીથી સ્વાભિમાન!
સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો પરિવારો સ્વદેશી અભિયાન અને GST રિફોર્મ્સને આવકારી રહ્યા છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહ��� રહ્યા છે આભાર મોદીજી.
#PostCardToPM
#VikasSaptah2025 @PMOIndia @CMOGuj
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં સહકારિતા ક્ષેત્રની કાયાપલટ થતાં ખેડ��તો અને પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ આવી છે.
#PostCardToPM
#VikasSaptah2025 @CMOGuj @PMOIndia
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી…
#PostCardToPM#VikasSaptah2025@CMOGuj@PMOIndia
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત જિલ્લા પંચાયત ના તમામ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. @CMOGuj@PMOIndia@GujDCoffice@inforajkotgog
વિકાસ સપ્તાહના પ્રથમ દિવસે NextGen GST, હર ઘર સ્વદેશીથી આત્મનિર્ભર ભારત, સહકારથી સમૃદ્ધિ જેવી અનેક જનહિતકારી પહેલો બદલ ગુજરાતના 75 લાખથી વધુ નાગરિકોએ માનનીય વડાપ્રધાનશ્રીને લખ્યા છે, આભાર પત્ર.
#PostCardToPM#VikasSaptah2025@PMOIndia@CMOGuj
ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.
પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)અંતર્ગત ગુજરાતને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર.
#ViksitBharatViksitGujarat
વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ગૌરવશાળી 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઇન કરવા માટે આપ સૌને આમંત્રિત કરે છે.
સ્પ��્ધામાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો...
https://t.co/EJ33IJM4GY
@CMOGuj
પોષણ ભી, પઢાઇ ભી
બાળકોના અભ્યાસની સાથે સાથે સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ
41 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર...
#AlpaharYojnaGuj@DDORAJKOT1@CMOGuj@CollectorRjt
સુપોષિત ગુજરાત, વિકસિત ગુજરાત.
ગુજરાત સરકારે મુખ્યમ���ત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરી, સામાન્યમાં સામાન્ય પરિવારના વિધાર્થીઓના ન્યુટ્રીશનની કાળજી સાથે શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ.
#AlpaharYojnaGuj
@DDORAJKOT1
@CMOGuj
@CollectorRjt