@sanghaviharsh નમસ્કાર સર, એસટી નાં ફિકસ પગાર કર્મચારીઓના 30% પગાર વધારાની આપે જાહેરાત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પરિપત્ર થયેલ નથી અને નવેમ્બર મહિનાનો પગાર પણ, 7/12 એ જૂનાપગાર ધોરણમુજબ જ આવેલ છે તો આપ સાહેબ શ્રી ને અંગત ધ્યાને લેવા વિનંતી.
@sanghaviharsh ખૂબ ખુબ આભાર સાહેબ શ્રી.. આની સાથે અમારા પગારમાં જે પે સ્કેલ મા વિસંગતતા છે તે પણ દૂર કરી અમને ડ્રાઈવર કંડકટર ને varge6 3 ના કર્મચારીઓ ગણી યોગ્ય વેતન આપવા વિનંતી . ... સાથે ઉચ્ચતર 10 20 30 વર્ષ નોકરીમા ગ્રેડ આપવા વિનંતી
@sanghaviharsh માનનીય સાહેબ શ્રી અત્યારે જે રાજ્ય સરકારના કર્મચારીઓને 30 ટકાનો વધારો આપવામાં આવે છે તે નિગમ એસ.ટી ખાતાના ફિક્સ કર્મચારીઓને પણ વધારો આપવામાં આવે તેવી આપ શ્રી નમ્ર વિનંતી🙏
@sanghaviharsh @bjymgirsomnath ગાંધીનગર અને અમદાવાદ થી ઉના જવા માટે મુસાફિર નિ કાયમી ભીડ હોય છે છતાં પણ ST વિભાગ ત્યાં કોઈ નવી બસ શા માટે મૂકતો નથી,અને અત્યારે તો 20દીવસ પહેલાથી બધી બસ ફૂલ છે તો પણ તે રૂટ પર કોઈ ધ્યાન આપતું નથી, એ બોવ ગંભીર બાબત છે..
@sanghaviharsh માનનીય સાહેબ શ્રી દરેક ખાતામાં ફિક્સ કર્મચારી ઓ ને ૩૦% નો પગાર વધારો આપવામાં આવેલ છે તો આપ સાહેબ ને નમ્ર વિનંતી કે એસ.ટી ના કર્મચારીઓ ને પણ પગાર વધારો આપવામાં આવે.