#Cancelbinsachivalayexam
સરકારે પોતાની ભૂલોને છુપાવાની જગાએ વિદ્યાર્થીઓના હીત માટે કાર્ય કરવું જોઈએ ન કે ડાયરેકટ સેટિંગ કરવા માટે ધતિંગ.
જાગી જાઓ નહિતર પછી હવે વિદ્યાર્થીઓ જગાડશે.
#imwithgujaratstudents
#Cancelbinsachivalayexam
સરકારને વિન્નતી કરું છું કે રાત દિવસ મેહનત કરતા અને પોતાના પરિવાર માટે સુખદ ભવિષ્યની કામના કરનારા તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે રીતે ત્વરિત નિર્ણય લે અને એક નોંધ કે આ વખતે ખોટું રાજકારણ નો રમતા નહિ તો આપની સરકાર જ ખોવાઈ જશે.
#imwithgujaratstudents