આરોગ્ય કર્મચારી ૨ વર્ષ જુની માંગ સરકારે સ્વીકારી લેખિતમાં બાંહેધરી આપી હોવાં છતાં,
હક ન આપતા
કર્મચારીને ન છુટકે હડતાલ કરવા મજબૂર કર્યા
અને
હવે એમની જ પોલ ખૂલી
તો કર્મચારીને દબાવવા
એપેડેમિક એક્ટ લગાવે છે
@CMOGuj@Nitinbhai_Patel@saurabhtop@tv9gujarati@GSTV_NEWS @VtvGujarat