@dhairyagajara@CMOGuj@sanghaviharsh@OfficialGsrtc ભાજપના અમુક હોદ્દેદારોની દુકાન બચાવવા હવે પ્રવાસીઓને કાયમી હાલાકી ભોગવવી પડશે અને ભુજવાસીઓ ટ્રાફીકજામમાં રોજ હેરાન થશે એ નફામાં...પણ જોજો મુખ્યમંત્રી સમક્ષ સારી છબી બતાવવા ક્યાંક અહીંયા મોટા પડદા ન લાગી જાય...
કચ્છ
ગીતા કોટેજના રહેવાસીઓ છેલ્લા 20 દિવસ થી ઘટરની સમસ્યા લઇ પરેશાન
આજે ભુજ સુધરાઈમાં 100 જેટલા રહેવાસીઓ 11 વાગ્યે થી 1 વાગ્યા સુધી 2 કલાક સુધી રાહ જોયા છતાં પ્રમુખ અને CO ન મળ્યા
ભુજ પાલિકામાં શહેરની સમસ્યા લઇ જાઓ તો પહેલે પ્રમુખ અને CO નહીં મળે મળશે ભુજ A-DIVISION પોલીસ