Some are having their exam centres 100-150 km away from their home....isse achha to ye hota ke ye log apne institute me ake exam dete bcz in some cases they have to travel same distance in both of the options!! @navin_sheth @GTUnonofficial #Save_GTU_Students
GTU દ્વારા લેવામાં આવી રહેલ પરીક્ષા જો ટ્રાવેલિંગ માં કા તો કોઈ અનિચ્છનીય ઘટના મારા સાથે તેમજ બીજા વિદ્યાર્થીઓ સાથે બનશે તો તે માટે ફક્ત ને ફક્ત GTU ના કુલપતિ ડો. નવીન શેઠ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જવાબદાર રેહશે. #RIPGTUSTUDENTS#MeritBasedPromotionGTU@imBhupendrasinh@GTUoffice
#MeritBasedPromotionGTU#NavinSethResign#Save_GTU_Students
GTUમાં ફાઇનલ યર વાળા વિદ્યાર્થીઓ ની સંખ્યા૮૦૦૦૦છે પરંતુ સમાચાર માં અમુક પેપર માં૫૫૦૦૦વિદ્યાર્થીઓ એ સંમતિ આપી અમુક માં ૫૪૦૦૦આંકડો બતાવે છે તો બાકી ના ક્યાં ગયા?પૈસા ખવાળી ને ખોટા સમાચાર બાનાવી ને પોલીટીકસ ના રમો નવીન શેઠ.