બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક; નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) - 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ…
વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન ક્ષમતા વિ��સે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે NCSC - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. "Science and Innovation for Sustainability" થીમ આધારિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તા. 15 ઓગસ્ટ, 2026 સુધી નિઃશુલ્ક ઓનલાઇન નોંધણી કરાવી શકશે…
સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કરતા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાંથી પસંદગી પામેલા 26 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ��્રતિનિધિત્વ કરશે; નવીન પ્રોજેક્ટ્સને ગુજકોસ્ટ દ્વારા પેટન્ટ, ડિઝાઇન અને કોપીરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે…
#NCSC2026 #GUJCOST #ScienceAndTechnology
Today's Vigyan Express Program at Shree Mukatjeevan Swami Baba Primary School M and Sardarsinh Rana Primary School
@unitedwayofbaroda @infogujcost@pavitshah@poonam.bhargava.9 @sonaldeshkar @jalpasugandhi @payal_jani22 @harshangimayank @dinesh_gandhi73 @mony4492@NikkiTrive21915
Every click has a story to tell. Today, let's celebrate the invention that captures our best memories forever! 📸 Frame your moments. Happy World Camera Day! 🎉 #WorldCameraDay#CaptureMoments#PhotographyLife
શ્રી એન. ડી. રાવલ, ન્યુ ઇંગ્લીશ હાઇસ્કૂલ, સુરેન્દ્રનગર ખાતે તા. ૨૫-૬ - ૨૦૨૬ નાં શાળા પ્રવેશઉત્સવ માં પધારેલ મ્યુનિસીપલ કોર્પોરેશન સુરેન્દ્રનગર નાં નાયબ મેયરશ્રી સ્મિતાબેન રાવલ ને દ્વારા ગુજકોસ્ટ ક્યેરી, ગાંધીનગરથી મોકલેલ સાયન્ટીફિક ડે નું કેલેન્ડર અર્પણ કરવામાં આવેલ છે.
#WHYSeries?
Why is the mango called the King of Fruits?
Because true greatness is earned through excellence, not by title.
Celebrated across the world as the #KingofFruits, the #mango captivates with its unmatched #flavour, enchanting #aroma, extraordinary #diversity, and timeless cultural #heritage.
With more than a thousand varieties, every mango tells a unique story of #nature's creativity.
Beyond its irresistible sweetness, it is a nutritional powerhouse—rich in #vitamins A, B, C, E, and K, essential minerals, and powerful antioxidants such as mangiferin, which help reduce inflammation and promote overall well-being.
In #India, the mango tree is revered as a symbol of prosperity, purity, and auspicious beginnings. Its leaves and wood have been an integral part of Hindu rituals and celebrations for centuries, reflecting the deep bond between nature, culture, and spirituality.
The King of Fruits reminds us that true leadership is measured not by status, but by the value we create, the nourishment we provide, and the joy we bring to others.
Every mango is nature's sweet reminder: #Excellence blossoms where #richness, #purpose, and #generosity come together.
@FAO@mygovindia@incredibleindia