બદલા ના તેરે બાદ થી
તેરી બાતો કા ગુફ્તગુ....
પણ જ્યારે મારા પ્રિય વ્યકિતઓ
તારું નામ લે છે ત્યારે મને બોવ
ગુસ્સો આવે છે...
એને કેવી રીતે કવ કે તારું ને એને કોઈ કોમ્પેટીશન જ નથી.તેમ છતાં આજે પણ
તારા વખાણ જ કરું છું.
પછી ભલે તું મારી ખરાબ આદતો નો પ્રચાર કરે.
#હકીકતો_માંથી
*સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...*
*તમે તેને તોડો, તેને કાપી નાખો,*
*તેને દબાવો, કે તેને પીસો છતાં* *પણ...*
*તમને તેમાંથી મીઠાસ જ મળશે...!*
*😀😀🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹સુપ્રભાત 🌹સર્વે ભવંતું સુખીનઃ સર્વે સંતું નિરામય: 🌹આપનો દિવસ શુભ મંગલમય રહે.
પોતાને એટલો લાયક બનાવવો છે ....
છોડવા વાળું અફસોસ કરે કે ના કરે
પણ...
જેણે મળું એને તો એમ થવું જ જોઈએ
કે હુ ખુશ નસીબ છું કે મને આ મળ્યો...
પછી એ ભલે પતિ/પ્રેમી તરીકે હોય કે
પછી એક સારો મિત્ર....
#અચાનક_વિચાર
તમે વ્યક્તિ ને કેટલા સમય થી ઓળખો છો,
એ જરૂરી નથી,પણ કદાચ વ્યક્તિ જોડે તમને સંબંધ વર્ષો જૂનો લાગે છે. એ જરૂરી છે ..
કેમ કે વિચારી વિચારી ને સડયંત્ર થાય ...
પ્રેમ તો અચાનક તમારા દિલ નો દરવાજો ખખડાવે છે...
પુંસરી ગામના પાદરે ક્ષત્રીય સમાજના બે યુવાનોના માર્ગ અકસ્માતમાં સ્થળ ઉપર જ નિધન થયા હતા.બંને યુવાનોના 2 દીકરા અને 2 દીકરીઓને પિતાની છત્ર તો કોણ આપી શકે પણ આ 4 સંતાનોને ભણતરથી લઈ તેવો પગભર થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ ઉપાડી તેમની તમામ દેખરેખ રાખવાની વ્યક્તિગત મેં જવાબદારી ઉપાડી છે.
મારો ફોટો આજે પણ એના થેલા
માં સાચવેલો છે,
આ વાત મને એની જ સહેલી
ઓ કહે છે,પણ
આ ફોટા માં જે ચહેરો છે એ ક્યારેય
જોઈ નઈ શકે એ પણ
હવે એ એની સહેલી ઓ દ્વારા જાણશે....
#હકીકતો_માંથી
ઉંમર કરતા અનુભવ વધારે છે,
એટલે જ મને મારી ઉંમર મારા કરતા
મોટી લાગે છે,
અને હું ખડખડાટ હસુ છું
ભરી મેહફીલ માં છતાં,
બધા ને મારી સ્માઇલ ખોટી
લાગે છે,
બધા મે મારી સ્માઇલ ખોટી લાગે છે.
#અનુભવ
લખતા રહો,વાંચતા રહો,વિચારતા રહો, કંઈક સર્જતા રહો, ચાલતા રહો, કલ્પના કરતા રહો,સાહસો કરતા રહો અને તમારા અનુભવની કહાની,ફીલિંગ અને ઈચ્છાઓ લોકો સામે વ્યક્ત કરતા રહો
તમારું ઈચ્છીત વ્યક્તિ અને વસ્તુ દુનિયામાં જરૂર સર્જાયું હશે તે તમને જરૂર ગોતી લેશે.
Darshak