લખતા રહો,વાંચતા રહો,વિચારતા રહો, કંઈક સર્જતા રહો, ચાલતા રહો, કલ્પના કરતા રહો,સાહસો કરતા રહો અને તમારા અનુભવની કહાની,ફીલિંગ અને ઈચ્છાઓ લોકો સામે વ્યક્ત કરતા રહો
તમારું ઈચ્છીત વ્યક્તિ અને વસ્તુ દુનિયામાં જરૂર સર્જાયું હશે તે તમને જરૂર ગોતી લેશે.
Darshak
આમ તો હુ wish નથી કરતો પણ આ ગરમીમાં મમ્મીને રોટલી કરતા બોલાઈ ગયુ "happy mother's day maa"
"તુ પેલા 2-3 ગરમા ગરમ રોટલી ખાઈ લે"કહી એ ફરીથી રોટલી કરવા લાગી
અને ફરી મારા knowledge વાળા પ્રેમ સામે અભણ પ્રેમ જીતી ગયો.
#happymothersday2023#true#facts#Gujarat#HappyMotherDay
*તમારું તેજ તમારા જ કન્ટ્રોલમાં : હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ૩૧ વાતો*
_( ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી.કૉમ, ગુરુવાર, ૬ એપ્રિલ ૨૦૨૩)_
*ગોસ્વામી* તુલસીદાસે હનુમાનજીના ગુણ ગાવા માટે હનુમાન ચાલીસાનું સર્જન કર્યું. આપણે એનું ભાવપૂર્વક રટણ કર્યું. સંકટમોચન આપણા પર વિપત્તિ આવશે ત્યારે એને હરી લેશે એવી આશાએ સો વાર એનું પારાયણ કર્યું. વર્ષો અને દાયકાઓ દરમ્યાન દરરોજ અથવા દર મંગળ કે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કર્યા. પણ એમાંથી જે શીખવાનું છે તે હજુ સુધી શીખ્યા નથી. સંકટ કે આપત્તિ સમયે હનુમાનજીનું માત્ર સ્મરણ તમારું મનોબળ નથી વધારતું. હનુમાન ચાલીસાનો પાઠ યંત્રવત કરી જવાથી ફળ નથી મળી જતું. હનુમાનજીના ગુણો તમારા પોતાનામાં ખીલવ્યા હોય ત્યારે એનું સાચું ફળ મળે- તમને અને તમારી આસપાસના લોકોને.
ગોસ્વામી તુલસીદાસે હનુમાનજીની સ્તુતિમાં ચાળીસ ચોપાઈઓ લખી. (આરંભના બે અને અંતનો એક - આ દુહા જુદા ગણવાના) ૧૬મી સદીના સંતકવિની આ રચના ૨૧મી સદીમાં પણ કરોડો લોકોને કંઠસ્થ હોય એ કેટલી મોટી વાત છે. દુનિયામાં એવી કેટલી ભક્તિરચનાઓ હશે જે આટલી લાંબી હોવા છતાં અને જેની રચનાને પાંચ સદીઓનો ગાળો વીતી ગયો હોવા છતાં એનો સંપૂર્ણ પાઠ કરોડો બાળકો-વયસ્કોને મોઢે હોય. હનુમાન ચાલીસા અનેક રીતે અદ્વિતીય છે.
તુલસીદાસજીએ તો કિલયર કટ પ્રિસ્ક્રિશન આપી દીધું છે સદીઓ પહેલાં. એને અનુસરવાનું આપણે છે. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી એક મહિના સુધી રોજ આમાંનો એક એક સંકલ્પ અમલમાં મૂકીએ તો હનુમાનજીના ચરણની રજ બનવાની લાયકાત કેળવાતી જશે. કુલ એકત્રીસ સંકલ્પ છે– રોજનો એકઃ
૧.બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવનકુમાર: આપણી હોશિયારી છોડી દઈએ. આપણી આસપાસના ચાર જણા કરતાં આપણામાં વધારે અક્કલ હશે તો એવા ફાંકામાં રહેવાની જરૂર નથી કે બહુ મોટા બુદ્ધિશાળી છીએ આપણે. તમને નહીં દેખાતા હોય પણ તમારા કરતાં લાખગણા અક્કલવાળા લોકો આ દુનિયામાં પડયા છે. માટે ખોટા અહમ્ માં ના રહીએ. અહમ્ ને ઓગાળી કાઢીએ. જાતને બુદ્ધિહીન માનીશું તો પ્રોગ્રેસ સારો થશે…
🔶લેખ વાંચવા ક્લિક કરો:
https://t.co/ytwyGsW7U5
આ લેખ તમારા મિત્રોને ફૉરવર્ડ કરો.
લેખની નીચે તમારી કમેન્ટ પોસ્ટ કરો.
🔷 સૌરભ શાહના વૉટ્સઍપ ગ્રુપમાં જોડાવા ક્લિક :
https://t.co/nAXq04I00F
🔶 સૌરભ શાહની ટેલિગ્રામ ચેનલમાં જોડાવા ક્લિક :
https://t.co/iy59FwWy9U
🔷સૌરભ શાહની યુટ્યુબ ચૅનલ :
https://t.co/MuT6b9wMfj
Become a ghost for 6 months.
Make everything your fault.
Find the beast within you.
Throw yourself into pain.
Cut out all the excuses.
Go all in on yourself.
Train like a warrior.
Work like a robot.
Eat like a king.
Reject vices.
Transform.
Upgrade.
Create.
Thrive.
Win.
कल यानि 26 जुलाई को कारगिल विजय दिवस भी है।
ये दिन, भारत की सेनाओं के शौर्य और संयम, दोनों का ही प्रतीक है।
मैं आज, देश की सेनाओं को तथा देश के समस्त नागरिकों को कारगिल विजय दिवस की अग्रिम शुभकामनाएं देती हूं।