"રાષ્ટ્ર સર્વપ્રથમ, સર્વોપરી.
પક્ષ, વ્યક્તિ કે વિચારધારા પછી આવે છે.
ન્યાય, બંધારણ અને દેશના હિત માટે અવાજ ઉઠાવવો એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે.
જય હિંદ! 🇮🇳"
કાલે જ્યારે તમારી સંતાન પૂછશે—'જ્યારે હક, ન્યાય અને સત્ય માટે લોકો લડી રહ્યા હતા, ત્યારે તમે ક્યાં હતા?' ત્યારે જવાબ શું આપશો? 'અમે તો માત્ર પક્ષના સમર્થનમાં વ્યસ્ત હતા?' યાદ રાખો, પક્ષ બદલાય છે, પરંતુ સત્ય, ન્યાય અને ઇતિહાસ હંમેશા યાદ રહે છે. મૌન પણ ક્યારેક એક નિર્ણય હોય છે.
નારીના સન્માનમાં તો મહાભારત અને લંકા દહન ની સંસ્કૃતિ હતી સમજાતું નથી કોણે મીણબત્તી પકડી ને ન્યાય ની ભીખ માંગતા શીખવાડ્યું છે આવી રીતે ન્યાય ના મળે ક્યાં સુધી મીણબત્તી પકડીને ભીખ માંગવાનું જો સજા નહિ આપી શકતાં હોય તો લોકોને સોંપી દો ફરીવાર આવું કૃત્ય કરવાની કોઈની હિંમત ના થાય