▶️છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં મહુડાના સૂકા ફૂલ, આદુ, મરી અને દેશી મસાલામાંથી બનતું આ પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહારનો મુખ્ય ભાગ
▶️પૌષ્ટિક અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર આ સૂપ શરીરને તાકાત આપે છે અને થાક-નબળાઈ દૂર કરે છે
#ChhotaUdepur#MahudaSoup#AIRPics : રાજેશ રાઠવા
રાષ્ટ્રપતિ #DroupadiMurmu પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમની કલાકૃતિઓનું અવલોકન કર્યું
કાવિ, નિર્મલ, માતાની પછેડી અને ગોંડ જેવા વિવિધ કલા સ્વરૂપોમાં કામ કરતા 13 કલાકારો રાષ્ટ્રપતિ ભવનના આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ પ્રોગ્રામ હેઠળ ત્યાં રહે છે
@rashtrapatibhvn
🔸સાજ્નપુર ગામ ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં વહીવટી રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે
🔸ગામને તમામ પાયાની સુવિધાઓ મધ્યપ્રદેશ સરકાર આપે છે, પરંતુ અહીંના લોકોનો સામાજિક વ્યવહાર સંપૂર્ણપણે ગુજરાત સાથે જોડાયેલો છે
#SajnpurVillage#GeographicalGujarat #AdministrativeMadhyaPradesh #UniqueConfluence #CrossStateCulture
#Cotton#છોટાઉદેપુર ના પાવી જેતપુર અને બોડેલીમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ
પાવી જેતપુરની હરિઓમ જીનિંગ અને બોડેલીની બે જિનમાં કપાસની ખરીદી શરૂ
સી.સી.આઈ દ્વારા રૂ.8060 રૂપિયાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી
#AIRVideo : રાજેશ રાઠવા
#chhotaudepur#SIR અંતર્ગત ચાલતા કેમ્પનું સ્થળ નિરીક્ષણ કરતા પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને મામલદાર
▶️ખાસ કેમ્પ અંતર્ગત તમામ BLO તેમના મતદાન મથક પર હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડશે
@infocugog@collectorcu#AIRPics : રાજેશ રાઠવા
🔸છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનું સવિશેષ મહત્વ
🔸દિવાળીના તહેવારની આસ્થા, ઉમંગ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી
🔸ગામના દેવી દેવતાઓનું પૂજન કરી, દિવાળીનું નિમંત્રણ અપાય છે
#ChhotaUdepur#DevDiwali