நாகர்கோயிலில் நேற்று நடைபெற்ற பிரமாண்டமான சாலைப் பேரணியின் முக்கிய தருணங்களை பகிர்கிறேன். திமுக தோல்வியைத் தழுவும் என்பதைய��ம், தேசிய ஜனநாயகக் கூட்டணி மக்களின் பேராதரவைப் பெறும் என்பதையும் அது மீண்டுமொருமுறை தெளிவாக உறுதிப்படுத்தியது.
આટલી ભારે ગરમીમાં જ્યારે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ છે, ત્યારે આપ સૌ ભાજપના વિચારને મજબૂત કરી સમર્થન આપવા અહીં સુધી આવ્યા છો એ આપ સૌ કાર્યકર્તાઓની પક્ષ પ���રત્યેની અતૂટ નિષ્ઠા દર્શાવે છે.
આપના આ સમર્પણને હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું.
ગતરોજ ભાવેણાના આંગણે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં મળેલું આ અભૂતપૂર્વ સમર્થન આગામી વિજયનો મજબૂત પાયો છે.
મને મારા કર્મઠ કાર્યકર્તાઓની મહેનત અને સંકલ્પબદ્ધતા પર ગર્વ છે; તમારા જ દમ પર ભાજપનો વિજયધ્વજ અડગ રહેશે.
मैं समझ रहा हूँ कि यदि ये वोट नहीं देंगे, तो महिला आरक्षण का बिल गिर जाएगा,
मगर इस देश की महिलाएं देख रही हैं कि उनके रास्ते का रोड़ा कौन है।
#NariShaktiVandan
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે 'પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિ'નું ગઠન કરવામાં આવ્યું.
નવનિયુક્ત સૌ સદસ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
સોમનાથ પર જ્યારે મહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે રાજપૂત રાજાની પડખે ઢાલ બનીને ઊભો રહેનારો અને સોમનાથની રક્ષા કાજે હસતા મોઢે શહીદ થનારો વેગડો ભીલ હતો,
નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh
Congratulations to ICC Chairman Shri Jaybhai Shah on receiving the Award for Outstanding Contribution to Sports.
Your visionary leadership and unwavering commitment have played a significant role in strengthening the global stature of cricket.
This recognition is a testament to your dedication towards promoting sports, your strong push for the growth of women’s cricket, nurturing young talent, and taking cricket to new heights on the world stage.
@JayShah | @ICC
6 consecutive World Cups in last three years show India’s sheer dominance in world cricket.
2024 - Men’s T-20 World Cup,
2025 - Women’s Under-19 World Cup,
2025 - Women’s World Cup,
2025 - Blind Women’s T-20 World Cup,
2026 - Men’s Under-19 World Cup,
& Now
2026 - Men’s #T20WorldCup.
Congratulations to the captains, teams, their management and every Indian.
T20 क्रिकेट वर्ल्ड कप जीतकर टीम इंडिया ने साबित कर दिया है कि दृढ़ संकल्प, संयम और आत्मविश्वास का संगम ही जीवन में सफलता का मूलमंत्र है। यह जीत हमें यह भी बताती है कि सही दिशा में कठिन परिश्रम से हर लक्ष्य को हासिल किया जा सकता ��ै।
अभीप्सां स्वात्मनो रक्षाऽविरतं सुस्थिरं तया।
यत्नमातिष्ठ धैर्येण ततः सिद्धिर्भवेद् ध्रुवम् ।।
BJP Gujarat પ્રદેશ કીસાન મોર્ચાના મહામંત્રી બનવા બદલ યુવા મોર્ચાના સાથી મિત્ર શ્રી જશપાલસિંહ સોલંકી અને પ્રકાશભાઈ પટેલ સાથે ઉપપ્રમુખ તરીકે શ્રી સુરે��ભાઈ વસરા ને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ.
Clean water, stronger villages.
The Cabinet approves the extension of Jal Jeevan Mission till December 2028, reinforcing India’s commitment to safe drinking water for every rural household.
#CabinetDecisions