@deepakrajani123@tv13gujarati તો સાહેબ 27 ડિસેમ્બરે શું કામ એમ કીધું કે રિઝલ્ટ 15 દિવસ માં આવશે.
પાક્કી માહિતી હોઈ તો જ આપો તો સારું.
બાકી દરેક ઉમેદવાર ને ખબર જ છે આ ફિલ્ડ માં ટૂંક સમય એટલે કેટલો થાય.
અમુક ઉમેદવાર વધારે પડતો તમારી ઉપર વિશ્વાસ કરે છે.
@hdraval93
AMC jr clerk ની અપડેટ આપવા વિનંતી.
એક્ઝામ 24 નવેમ્બર હતી.
ફાઈનલ આન્સર કી 17 ડિસેમ્બર એ આવી.
પણ હજુ સુધી રિઝલ્ટ 70k નું નથી આવ્યું.
કોલ કરી છી તો કહે વેબ સાઇડ જોતા રહો.
સાહેબ માહિતી હોઈ તો આપવા વિનંતી.
@deepakrajani123@AmdavadAMC
@tv13gujarati@deepakrajani123 સાહેબ AMC સહાયક જુનિયર ક્લાર્કના રિઝલ્ટને આપના કહ્યા મુજબ કાલે 15 દિવસ2 પુરા થાય છે... કાઈ અપડેટ હોય તો લાવવા નમ્ર વિનંતી... કેમ હજુ સુધી રિઝલ્ટ જાહેર નથી થઈ શક્યું...માહિતી લાવવા પ્રયાસ કરજો ...🙏🙏🙏
@AmdavadAMC
જુનિયર ક્લાર્ક ની ભરતીમાં કોભાંડ ન થાય તેનું ધ્યાન આપવા વિનંતી.
એક્ઝામ 24 નવેમ્બરના રોજ લેવામાં આવી 16 ડિસેમ્બરના રોજ FAK આપી અને હજુ પણ 70k ઉમેદવારનું રિઝલ્ટ નથી આવ્યું
આવી કામગીરીથી ઉમેદવારમાં કોભાંડની શંકા ઉપજે છે જે બાબતે ધ્યાન આપવા
તેમજ વહેલા રિઝલ્ટ આપવા વિનંતી.
@HHPATELGSSSB સાહેબ તમારા કામ પ્રત્યે જરા પણ અસંતોષ નથી પણ જે રીતે સિનિયર,બિન સચિવાલય ક્લાર્ક માં cpt એજન્સી અને આ વખતે tcs જેવી એજન્સી ના કારણે મારા જેવા ઘણા ઉમેદવાર હજુ સંઘર્ષ કરે છે.
ક્યારે માં આંબા અમને પણ આશિષ આપે એવી પ્રાર્થના.
@YAJadeja તમારા લીધે એ કે રાકેશ સમય ની ભરતી નો ભોગ વિદ્યાર્થી બન્યા હતા અને આજે પણ ભોગ બન્યા છે.
તમે હવે રાજકારણ કરવાનું બંધ કરી દો.
વિદ્યાર્થી નેતા બની બુકો નું વેચાણ કરી ધંધો ચાલુ કરી દિધો છે.
@HHPATELGSSSB કેમ સાહેબ તમે તો કહેતા હતા ગ્રુપ a અને b બંને મુખ્ય પરીક્ષા વચ્ચે 10 દિવસ નો સમય આપવામાં આવશે.
ક્યાં ગયા તમારા શબ્દો...
ટૂંકમાં તમે ગ્રુપ b નહિ લો.
નવા સચિવ ને ખંભે બંધુક ફોડવી છે.....
@HHPATELGSSSB@AshokDama13 વિદ્યાર્થીની સાચી અને યોગ્ય રજૂઆત ધ્યાને લીધી હોત તો કોર્ટ માં બદનામી સહન ન કરવી પડી હોત એટલે ખોટો દેખાવ કરવાનું રહેવા દો.
અધિકારી બની સત્તા નો દુરુપયોગ કરવો એ યોગ્ય નથી.
હજુ સમય છે જેટલા પ્રશ્નો સુધર્યા નથી તેમાં ધ્યાન આપો.
એજન્સી સાથે ભાગ બતાઈ કરી તમે અન્યાય કરો છો.
@HHPATELGSSSB Group a and b ના કટ ઓફ માં શું ફેરફાર થયો.
માર્ક જાહેર કર્યા ,નવું મેરીટ પણ જાહેર કરો.
કેટલા ઉમેદવાર ને ઉમેરવામાં આવ્યા છે એ પણ જાહેર કરો.
અધિકારી થઈ સત્તા નો દુરુપયોગ કરો એ યોગ્ય નથી.
શું નોકરી ના અંતિમ દિવસો માં તો કોઈક યાદ કરે એવું કામ કરો તો સારું સાહેબ.
@DThakor84076@YAJadeja અહી જાણ કરવાથી કશું નહિ થાય ગૌણ સેવા માં જાવ ત્યાં ન કરે તો પિટિશન કરી દો.
ભાઈ અહી અંધેરી નગરી ગાંડું રાજા જેવું છે.
જ્યાં સુધી સિક્કો ચાલે ચાલે ત્યાં સુધી મે કર્યું મે કર્યું અને ન ચાલે તો ભોગવવા માટે તૈયાર રહો .@YAJadeja